gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Action in Betting Case : ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ ભારતના મોટા સ્ટાર્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સુદ, અભિનેત્રી નેહા શર્મા, ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની સંપત્તિ જપ્ત કરી છે. 

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ 2 - image

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ 3 - image

1xBet કેસમાં કાર્યવાહી 

ઓનલાઈન સટ્ટાબાજી કરાવતી એપ 1xBet કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ED સતત આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન સહિત અનેક સ્ટાર્સની આ મામલે પૂછપરછ પણ કરવામાં આવી હતી. જે બાદ આજે અનેકની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ ક્રિકેટર્સ અને એક્ટર્સ પર 1xBet સાથે સંબંધ તથા પ્રચારનો આરોપ છે. 

આજે કોની કેટલી સંપત્તિ જપ્ત કરાઈ?

યુવરાજ સિંહ : 2.5 કરોડ રૂપિયા 

રોબિન ઉથપ્પા : 8.26 લાખો રૂપિયા

ઉર્વશી રૌતેલા : 2.02 કરોડ રૂપિયા ( આ સંપત્તિ તેમના માતાના નામે નોંધાયેલી હતી ) 

સોનુ સુદ : 1 કરોડ રૂપિયા

મિમી ચક્રવર્તી: 59 લાખ રૂપિયા 

અંકુશ હાઝરા : 47.20 લાખ રૂપિયા 

નેહા શર્મા : 1.26 કરોડ રૂપિયા

અગાઉ સુરેશ રૈના અને શિખર ધવન વિરુદ્ધ કરાઈ હતી કાર્યવાહી

નોંધનીય છે કે આ જ કેસમાં EDએ અગાઉ પણ સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવનની 4.55 કરોડ રૂપિયાની સંપત્તિ તથા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. 1xBet એપ કેસમાં EDએ અત્યાર સુધી 19.07 કરોડ રૂપિયાની કુલ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled …

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled ...

વડોદરામાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે પડેલા ભુવામાં ટ્રક ફસાઈ : એક બાજુનો રસ્તો બંધ | Truck stu…

વડોદરામાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે પડેલા ભુવામાં ટ્રક ફસાઈ : એક બાજુનો રસ્તો બંધ | Truck stu...

‘સાહેબ પ્રસન્ન થાઓ’! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો…

'સાહેબ પ્રસન્ન થાઓ'! જામનગરમાં મેયર-કમિશનરની પૂજા કરી અનોખો વિરોધ, રચનાબેન નંદાણિયાએ ખોલી તંત્રની પો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા | 37 people injured due to kite string on Uttaray…

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા | 37 people injured due to kite string on Uttaray…

7 months ago
છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

9 months ago
મોંઘવારીનો ડામ! મધર ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રુપિયાનો વધારો ઝીંક્યો | mother dairy hikes milk pric…

મોંઘવારીનો ડામ! મધર ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રુપિયાનો વધારો ઝીંક્યો | mother dairy hikes milk pric…

1 year ago
BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News