gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bar Association Elections In Gujarat: ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો. રાજ્યભરના તમામ 282 બાર એસોસિએશનની ચૂંટણી આજે શુક્રવારે ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ. વહેલી સવારથી જ હાઈકોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને કારણે ખાસ બની રહી છે, કારણ કે પ્રથમ વખત વકીલ મંડળોમાં મહિલા અનામત પ્રથા અમલી બની છે.

1.25 લાખ વકીલોએ કર્યું મતદાન: મોડી રાત્રે પરિણામ

રાજ્યભરના નાના-મોટા તમામ મંડળો મળીને અંદાજે 1.25 લાખ વકીલોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલેલા આ મતદાનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યો જેવા પદો માટે ઉમેદવારો વચ્ચે ‘કાંટે કી ટક્કર’ જોવા મળી રહી છે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે, જેના પરિણામો મોડી રાત સુધીમાં જાહેર થશે.

ચૂંટણીના આકર્ષણના કેન્દ્રો

ગુજરાત હાઈકોર્ટ બાર: અહીં 2900થી વધુ વકીલોએ મતદાન કર્યું. વિવિધ હોદ્દાઓ માટે 80થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે અહીં કોઈ સામાન્ય ચૂંટણી જેવો જ માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર: ગુજરાતના સૌથી મોટા આ બારમાં 9 હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. અહીં 14 બેઠકો માટે 49 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.

જિલ્લા-તાલુકા મથકો: અમદાવાદની મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ સવારથી વકીલોની ભારે ભીડ જોવા મળી હતી.

ઐતિહાસિક પળ: મહિલાઓ માટે અનામત

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ! 2 - image

આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા મહિલા અનામત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર દરેક વકીલ મંડળમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવામાં આવી છે. સાથે જ કારોબારી સમિતિ (Executive Committee) માં 30% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાને કારણે મહિલા વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ન્યાયિક પ્રક્રિયાના વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે, AMCને 500 કરોડની આવક થવાની સંભાવના

પરિણામો પર નજર

સાંજે મતદાન પૂર્ણ થતા જ દરેક બાર એસોસિએશનમાં વિજયી ઉમેદવારોના સમર્થકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રમુખ અને સેક્રેટરી જેવા પદો પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. મોડી રાત સુધીમાં ગુજરાતના ન્યાયિક જગતના નવા માંધાતાઓના નામો સ્પષ્ટ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન…

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન...

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો...

ગુજરાત SIR: ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ કપાઈ ગયું હોય તો શું કરવું? જાણો પ્રોસેસ | Gujarat SIR: What t…

ગુજરાત SIR: ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ કપાઈ ગયું હોય તો શું કરવું? જાણો પ્રોસેસ | Gujarat SIR: What t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

10 months ago
બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…

7 months ago
જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો | youn…

જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો | youn…

7 months ago
ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News