gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી | South C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

South Actor Srinivasan: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ મલયાલમ એક્ટર શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. શ્રીનિવાસને લગભગ ચાર દાયકા સુધી પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. એક મહાન એક્ટર હોવા ઉપરાંત, તેઓ એક પ્રખ્યાત લેખક અને નિર્માતા પણ હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને ફેન્સના દિલ જીતી લીધા. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. શ્રીનિવાસનના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

225થી વધુ ફિલ્મોમાં કર્યો અભિનય

શ્રીનિવાસન મલયાલમ સિનેમામાં એક પ્રખ્યાત નામ હતું. કેરળના કન્નુર જિલ્લામાં થાલાસેરી નજીક જન્મેલા શ્રીનિવાસને તેમની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓ શાનદાર ફિલ્મોનો ખજાનો પાછળ છોડી ગયા છે. લગભગ પાંચ દાયકા સુધી દર્શકોનું મનોરંજન કરનારા શ્રીનિવાસનના અચાનક અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.

એક્ટિંગની સાથે-સાથે ડિરેક્શનમાં પણ કર્યું કામ

શ્રીનિવાસન એક એવા કલાકાર હતા જેમણે એક્ટિંગ સિવાય ફિલ્મો લખી અને નિર્માણ કર્યું. તેમણે ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરીને પોતાના શાનદાર અભિનયથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા. બાદમાં તેઓ અભિનય તરફ વળ્યા. તેમના ડિરેક્શનમાં બનેલી ફિલ્મોમાં, “વડક્કુનોક્કિયંથ્રમ” અને “ચિંતાવિષ્ટય્યા શ્યામલા” દર્શકો વચ્ચે ચર્ચામાં રહી હતી. “વડક્કુનોક્કિયંથ્રમ” ને કેરળ રાજ્યનો શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જ્યારે “ચિંતાવિષ્ટય્યા શ્યામલા” ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.

આ પણ વાંચોઃ આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

અનેક એવોર્ડ જીત્યા

અભિનય અને ડિરેક્શન ઉપરાંત, શ્રીનિવાસને ઘણી શાનદાર ફિલ્મો પણ લખી જે આજે પણ દર્શકોની પસંદ છે. આમાં “ઓડારુથમ્માવ આલરિયમ,” “સનમાનસુલ્લાવક્કુ સમાધાનમ,” “પટ્ટનપ્રવેશમ,” “સંદેસમ,” “નાદોદિકટ્ટુ,” “ગાંધીનગર 2જી સ્ટ્રીટ,” “ઓરુ મારવથુર કનવુ,” “ઉદયાનુ થારમ,” અને “કથા પરાયમ્પોલ” જેવી ક્લાસિક ફિલ્મો સામેલ છે. શ્રીનિવાસનને તેમની શાનદાર કારકિર્દી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ, બે ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ અને છ કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની ‘બાદબાકી’, કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન | ahmedabad distr…

અમદાવાદ જિલ્લામાં 14.52 લાખથી વધુ મતદારોની 'બાદબાકી', કુલ 48.06 લાખનું ડિજિટાઈઝેશન | ahmedabad distr...

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |...

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI…

નવી SIR યાદી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં સૌથી વધુ જ્યારે બાપુનગરમાં સૌથી ઓછા મતદાર | Ahmedabad SI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર | 8 Shakunis including 1 woman arrested f…

ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર | 8 Shakunis including 1 woman arrested f…

11 months ago
ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

6 months ago
વડોદરામાં મોડી રાત્રે 3:30 વાગે નામચીન માથાભારે શખ્સ દારૂના નશામાં ઝડપાયો | A notorious man was caug…

વડોદરામાં મોડી રાત્રે 3:30 વાગે નામચીન માથાભારે શખ્સ દારૂના નશામાં ઝડપાયો | A notorious man was caug…

1 year ago
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…

વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News