gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના ક્લાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડિયો વાયરલ થયા બાદ રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોના પગલે ચકચાર મચી ગઈ હતી.

વિડિયોમાં જૂનિયર  વિદ્યાર્થીને  સિનિયર  વિદ્યાર્થી દ્વારા ગાળો બોલીને ઊઠ- બેસ કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનું અને એ પછી જૂનિયર વિદ્યાર્થીને બે લાફા મારવામાં આવતા હોવાનું જોઈ શકાય છે. સાથે સાથે સિનિયર વિદ્યાર્થી  જૂનિયર વિદ્યાર્થીને ગાળો પણ આપે છે.

આ વિડિયો વાયરલ થયા બાદ એનએસયુઆઈએ જૂનિયર વિદ્યાર્થીનું  એબીવીપીના કાર્યકરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાના હોવાના સ્ફોટક આક્ષેપ સાથે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ધનેશ પટેલને રજૂઆત કરી હતી અને રેગિંગ કરનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ  કરવાની માગ કરી હતી. એનએસયુઆઈ દ્વારા જો જૂનિયર વિદ્યાર્થીને ન્યાય નહીે મળે તો પોલીટેકનિક બંધનું એલાન આપવાની પણ ધમકી આપવામાં આવી હતી.રેગિંગનાઆક્ષેપો થયા બાદ સત્તાધીશોએ ડેમેજ કંટ્રોલ શરુ કર્યું હતું અને બંને વિદ્યાર્થીઓને બોલાવીને સમાધાન કરાવ્યું હતું તેમજ રેગિંગની વાત પર જ પડદો પાડી દીધો હતો.

રેગિંગના આક્ષેપ ખોટા, બેન્ચ પર પગ મૂકવા બાબતે ઝઘડો થયો હતો

પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર ધનેશ પટેલે કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા આ ઘટના બની હતી અને તેનો વિડિયો હવે વાયરલ થયો છે.જૂનિયર અને સિનિયર  વિદ્યાર્થીઓ વચ્ચે બેન્ચ પર પગ મૂકીને બેસવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઘટનાને  ખોટી રીતે રાજકીય રંગ અપાઈ રહ્યો છે.રેગિંગના આક્ષેપો પણ ખોટા છે.બંને વિદ્યાર્થીઓને બોલાવીને તેમની પાસે માફી મંગાવી છે.વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે.તેમના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે અને જરુર પડે તો તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે.

એનએસયુઆઈના આગેવાનોએ અધ્યાપકો સાથે અગાઉ દાદાગીરી કરી હતી

પોલીટેકનિક કોલેજનું કોઈ ધણી ધોરી ના હોય તેવો માહોલ છે.આ પહેલા પણ એનએસયુઆઈના આગેવાનો પોલીટેકનિકમાં આવીને અધ્યાપકો સાથે નજીવી બાબતમાં દાદાગીરી કરી ચૂકયા છે.એટલું જ નહી પોતાના ફોલોઅર્સ વધારવા માટે તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દાદાગીરી કરતા વિડિયો પણ મૂકયા છે.અધ્યાપકોએ પણ સત્તાધીશો સમક્ષ આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો.આમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.જેના કારણે બીજા માથાભારે વિદ્યાર્થીઓની હિંમત પણ ખુલી ગઈ છે.

વિવાદના કેન્દ્રમાં રહેલા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

આ વિવાદના કેન્દ્રમાં રહેલા જૂનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, લેકચર પૂરુ થયા બાદ ઝઘડો થયો હતો અને સિનિયર વિદ્યાર્થી મારા પર વધારે ઉશ્કેરાયો હતો અને તેણે મને લાફા માર્યા હતા.મારો કોઈ વાંક નથી અને મને મારા ભવિષ્યની ચિંતા છે.બીજી તરફ સિનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, મેં ગુસ્સામાં લાફા માર્યા બાદ જૂનિયર વિદ્યાર્થી અને તેની સાથે આવેલા બીજા લોકોએ મને ઘેરી લીધો હતો.લાફા મારવા બદલ મેં તેની માફી માગી હતી અને તેણે પણ મને તે વખતે વળતા બે લાફા માર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન | Modi inaugurates new terminal…

અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન | Modi inaugurates new terminal...

ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા | two incidents of theft in gorwa a…

ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા | two incidents of theft in gorwa a...

ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight…

ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…

આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત | Accident in Anand: P…

4 months ago
ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

3 months ago
વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ‘ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign…

વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ‘ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign…

8 months ago
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News