gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિકોની
મદદ અને ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

માંડલ
દર્શનાર્થે જતો રાજકોટનો પરિવાર અને અમદાવાદના જૈન દંપતી અકસ્માતનો ભોગ બન્યા

બંને
કારમાં એરબેગ્સ ખુલી જતાં તમામ લોકોનો આબાદ બચાવ

માંડલ – 
માંડલ નજીક વિરમગામ રોડ પર શનિવારે સવારે આશરે ૧૧ઃ૪૦ વાગ્યે
માલણપુર ગામના બોર્ડ પાસે એક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. રાજકોટના મહુડી
વિસ્તારથી માંડલ ખંભલાય માતાજીના દર્શનાર્થે આવી રહેલો પરિવાર રેનોલ્ટ લોઝી કારમાં
સવાર હતો
, જ્યારે અન્ય એક સ્કોડા કારમાં જૈન યુગલ દંપતી તીર્થધામથી
અમદાવાદ તરફ જઈ રહ્યું હતું.

આ
દરમિયાન સેન્ટિંગનો સામાન ભરીને પસાર થતું પીકઅપ ડાલું અગમ્ય કારણોસર રોડ પર પલટી
મારી ગયું હતું
, જેના કારણે સામેથી આવતી બંને કાર તેની સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી
જોરદાર હતી કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું
, પરંતુ સદનસીબે
બંને કારમાં એરબેગ્સ સમયસર ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો
આબાદ બચાવ થયો હતો.

અકસ્માત
થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ
કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માંડલની બંને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ
સ્થળ પર પહોંચી હતી. રાજકોટના પરિવારના ૪ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને
વિરમગામની ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૈન દંપતીને પ્રાથમિક સારવાર
માંડલની ખાનગી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
પીકઅપ ડાલાના ચાલક અને મજૂરોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ
ઘટના પાટડી પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o...

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La...

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

1 year ago
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

1 year ago
પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા | Bharu…

પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા | Bharu…

1 year ago
મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…

મોડીરાતે માંજલપુરમાં સમાધાન કરાવનાર યુવક પર ખંજર વડે હુમલો | A young man who tried to mediate in Man…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News