gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Election Results 2025 : મહારાષ્ટ્ર નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી 2025ના પરિણામોમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પ્રચંડ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શિંદે સેનાનો ‘સ્ટ્રાઈક રેટ’ એટલો ઊંચો રહ્યો છે કે વિરોધીઓ તો ઠીક, ગઠબંધનના સાથી પક્ષો પણ આશ્ચર્ય પામ્યા છે. અત્યાર સુધી ભાજપના ટેકાથી જ જીતતી હોવાના આક્ષેપોનો સામનો કરનાર શિવસેનાએ આ વખતે એકલા હાથે મેદાન મારીને પોતાની શક્તિ સાબિત કરી દીધી છે.

શિવસેનાએ 135 બેઠકોમાંથી 50 બેઠકો પર ચૂંટણી જીતી

રિપોર્ટ મુજબ, શિવસેનાએ અંદાજે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 50થી વધુ પદો પર વિજય મેળવ્યો છે.

  • શિવસેનાએ ખેડ નગર પરિષદમાં વિરોધીઓનો સફાયો કર્યો : સૌથી મોટી વાત એ છે કે, શિવેસનાએ ખેડ નગર પરિષદમાં મંત્રી યોગેશ કદમના નેતૃત્વમાં તમામ 21 બેઠકો જીતીને વિરોધીઓનો સફાયો કર્યો છે. અહીં માધવી ભુટાલા મેયર પદ સંભાળશે.
  • શિવસેનાએ ભાજપ નેતાના પ્રભુત્વવાળો વિસ્તાર પણ જીત્યો : આ ઉપરાંત વાશિમ જિલ્લાની માલેગાંવ નગર પંચાયત અને સોલાપુરના સાંગોલામાં પણ શિંદે સેનાએ શાનદાર દેખાવ કર્યો છે. સાંગોલામાં શિવસેનાના શહાજીબાપુ પાટીલે ભાજપના નેતા અને મંત્રી જયકુમાર ગોરેના પ્રભાવવાળા વિસ્તારમાં ક્લીન સ્વીપ આપી પોતાની પકડ મજબૂત કરી છે. જ્યારે માલેગાવ નગર પંચાયતની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર ઓમ પ્રકાશ સુરખાડેની જીત થઈ છે.
  • સાથી પક્ષ અને વિરોધીઓના ગઢમાં ગાબડું : કોંકણની બે સૌથી ચર્ચિત બેઠકો કણકવલી અને માલવણ પર ભાજપ અને શિવસેના વચ્ચે સીધી ટક્કર હતી. અહીં નારાયણ રાણેના બે પુત્રો નીતીશ રાણે અને નિલેશ રાણે વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી, જેમાં શિવસેનાના ધારાસભ્ય નિલેશ રાણેની જીત થઈ છે.
  • શિંદેએ અજિતના દિગ્ગજ નેતાને પણ હરાવ્યા : મહાડમાં પણ ભરત ગોગાવલેના નેતૃત્વમાં શિવસેનાએ અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા સુનીલ તટકરેના પ્રભાવને હરાવી જીત મેળવી છે.
  • ભાજપના વિસ્તારોમાં શિંદે સેનાનો દબદબો : મુંબઈ નજીક પાલઘર અને ડહાણુમાં પણ ગણેશ નાઈક જેવા ભાજપના દિગ્ગજોના વિસ્તારોમાં શિંદે સેનાએ ભગવો લહેરાવ્યો છે.
  • અનેક વિસ્તારોમાં શિવસેનાની બોલબાલા વધી : આ ઉપરાંત શિવસેનાએ મુરગુડ, જયસિંગપુર, હાતકણંગલે, કુરુંદવાડ, જુન્નર, મંચર, રાજગુરુનગર અને ચાકણમાં પણ દમદાર સ્ટ્રાઈક રેટ મેળવ્યો છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન

શિંદેની પાર્ટીએ ઠાકરેની પાર્ટી કરતાં પાંચ ગણી વધુ બેઠકો જીતી

આ પરિણામોનું સૌથી મહત્વનું પાસું એ છે કે, એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના યુબીટી કરતા પાંચ ગણી વધુ બેઠકો જીતી છે. નવાઈની વાત એ છે કે, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો – કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની પાર્ટીની સંયુક્ત બેઠકોની સામે શિંદે સેના એકલા હાથે ટક્કર આપી રહી છે. આ દમદાર દેખાવથી સાબિત થયું છે કે, શિવસેનાનો પાયો અને કેડર હજુ પણ મજબૂતીથી શિંદેની સાથે છે. આગામી મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી માટે આ પરિણામો એક મોટા ‘ટ્રેલર’ સમાન માનવામાં આવે છે.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો | Aravali Hi…

અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો | Aravali Hi...

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say...

વિકસિત ભારત ‘જી રામ જી’ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને 125 દિવસ રોજગારીન…

વિકસિત ભારત 'જી રામ જી' બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને 125 દિવસ રોજગારીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland …

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland …

12 months ago
માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

માનવ અધિકાર પંચે અમ્યુકોના કમિશનરને ચાર નવેમ્બરે હાજર થવા તેડું મોકલ્યું | Controversy on Nursing sc…

10 months ago
જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

8 months ago
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News