gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaitar Vasava on Kinjal Dave engagement: સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ  અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી. આ સભા દરમિયાન દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને ટકોર કરતાં એક નિવેદન આપ્યું છે જેમાં કિંજલ દવેના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો આપણી દીકરીઓને તો ઘણા સમાજના લોકો લઈ જાય છે, શીખ લેવાની જરૂર છે.’ જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

કિંજલ દવેની સગાઈ, અને સમાજિક બહિષ્કારનો કર્યો ઉલ્લેખ

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાયક કલાકાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવેને બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો જોયું ને તમે. આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે, બધાના ગામોમાંથી લઈ જાય છે’ આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિ વાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? 

‘મારા નજર સામે લોકો લોકો બોલ્યા હતા કે..’

આ સાથે જ AAP ધારાસભ્યએ એક દાખલો આપ્યો હતો કે ‘એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી કેટલા લોકો આવેલા અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની એવું મારા નજર સામે લોકો લોકો બોલ્યા હતા તો એક સમાનતાની ધારાની વાત થાય છે UCCની વાત થાય છે અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું.’

આ પણ વાંચો: વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું

‘એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપીએ’

આ ઉપરાંત ચૈતર વસાવાએ સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર અંગે પણ આદિવાસી સમાજને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે ‘એકવાર ગ્રીન કોરિડોર બનશે. પછી આ લોકો માઈનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. કોરીઓ, કરસરો, ખાણો તમે રાજપાળીમાં જોવો છો ને રસ્તાની હાલત શું છે? ધૂળ કેવી ઉડે છે. એની પરવાનગીઓ આપશે, આપણું ભૂગર્ભ જળ જે કુવાઓ બોરમાં જે જળ છે એ જ આવનારા દિવસોમાં કોરીડોરમાં પછી નવા નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે આ આવશે તે આવશે ફલાણું આવશે જીકણું આવશે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે હવા પ્રદૂષણ થવાનું છે જળ ભૂગર્ભનું જળ નીચું જવાનું છે, આદિવાસીઓ એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav...

સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |…

સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |...

હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National …

હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું | National ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

12 months ago
અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

7 months ago
મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

7 months ago
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News