gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી | Rs 96 lakh fraud by luring high returns…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી | Rs 96 lakh fraud by luring high returns…
4
VIEWS
Share on FacebookShare on Twitter

જસદણના ડોડીયાળાના શખ્સ સામે ગુનો નોંધાયો

શરૂઆતમાં આરોપીએ નિયમિત વળતર આપી વિશ્વાસ સંપાદન કર્યા બાદ શીશામાં ઉતારી દીધાં

રાજકોટ: છેતરપિંડીનું હબ ગણાતા રાજકોટમાં શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કાલાવડ રોડ પરના નિલકંઠ પાર્કમાં રહેતા મૂળ કચ્છના માંડવીના મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૪૨) સાથે આરોપી હિરેન સુરેશ અકબરી (રહે. ડોડીયાળા, તા. જસદણ)એ રૂા. ૯૬.૩૦ લાખની ઠગાઇ કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં મહાવીરસિંહે જણાવ્યું છે કે ૨૦૨૪ની સાલમાં મિત્ર કમલેશ પટેલ મારફત આરોપીના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે આરોપીની ઓફિસ અયોધ્યા ચોક પાસે હતી. આરોપીએ તેને કહ્યું કે તે શેર બજારનું કામકાજ કરે છે, જેમાં સારું વળતર મળે છે, જો તમે રોકાણ કરશો તો સારું વળતર આપીશ. જેથી વિશ્વાસ આવતા શરૂઆતમાં રૂા. ૨ લાખનું રોકાણ કર્યું હતું. ધીરે-ધીરે વધુ રકમનું રોકાણ કર્યું હતું. 

દર મહિને આરોપી તેને વળતર આપતો હતો. રૂા. ૧૦ લાખના રોકાણ સામે રૂા. ૫ થી ૬ લાખ વળતર પેટે આપ્યા હતાં. જેને કારણે વિશ્વાસ થતાં સાસુ મોહનબા હઠીસિંહ ચૌહાણ, માસાજી કિશોરસિંહ મનુભા પરમાર, સાળા ધરમરાજસિંહ કિશોરસિંહ પરમાર, કાકાના દીકરા દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, કાકા રાજભા રામસંગજી જાડેજા, ભાભી હર્ષાબા મહીપતસિંહ જાડેજા, મોટાબાપાના દીકરા મહીપતસિંહ પ્રવીણસિંહ જાડેજા, પાડોશી રાજકુમાર ઝા, સગા ગિરીરાજસિંહ ખાનુભા જાડેજા, હકુમતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર, મિત્ર દશરથદાન જીવરાજદાન ગઢવીને પણ રોકાણ કરાવ્યું હતું.

તમામના મળી આરોપી પાસે કુલ રૂા. ૯૬.૩૦ લાખનું રોકાણ કર્યું હતું. ગત ઓગસ્ટ માસ સુધી આરોપીએ વળતર આપ્યું હતું. ત્યાર પછી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. ઉઘરાણી કરતાં બહાના બતાવતો હતો. બે મહિના પહેલા આરોપીએ પોતાની ઓફિસ અને મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. એટલું જ નહીં આરોપી ક્યાંક જતો રહેતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન

ભાજપની ''રાજકીય તિજોરી'' છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo...

ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP’s “political treasury” overflows: Rs 311…

ભાજપની ''રાજકીય તિજોરી'' છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP's "political treasury" overflows: Rs 311...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn…

મુંબઈ–ઇંદોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા | The frequency of special trains runn…

1 year ago
બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

1 year ago
ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.

गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।

2 years ago
Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News