gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર અને મોરબીમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ યથાવત

જામનગરમાં સાયબર ક્રાઈમની ફરિયાદનો આંકડો 24 સુધી પહોંચ્યો, મ્યુલ બેંક એકાઉન્ટધારકો સામે આકરા પગલાં

જામનગર, મોરબી: ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ ૨૪ પોલીસ ફરિયાદ નોંધાવાઇ ચૂકી છે. જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ૨ આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા ૯.૯૦ લાખનું અન ઓથોરાઇઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સરકાર પક્ષે સીટી.એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ સોનગરાની ફરિયાદના આધારે જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા વિમલ રાજેશભાઇ મહેતા તેમજ પુનિતભાઇ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બંને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ ૯,૯૦,૦૦૦ ની રકમ, કે જેનું અન ઓથોરાઇઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૭ આરોપીઓ સામે ૨૫ ફરિયાદ દાખલ કરી લેવાય છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને કુલ ૨૪ આરોપીઓને ઝડપી લેવાયા છે, અને અઢી કરોડથી વધુંનું ગેરકાયદે ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા મનોજભાઇ ઠાકશીભાઇ લક્મેં આરોપીઓ સંજય ખેંગારભાઇ સોલંકી અને મનોજ મોહનભાઇ ચૌહાણ (રહે. બંને રોહીદાસપરા મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનોજ ચૌહાણે અન્ય ઇસમો સાથે મળી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આરોપી સંજય સોલંકીના સેવિંગ એકાઉન્ટ ખોલાવી રૂા.૨૪,૦૯,૧૫૦ જમા કરાવી કમીશન પેટે રૂા.૧૦,૦૦૦ આપી ખાતામાં જમા કરેલી રકમ ચેક, એટીએમથી વિડ્રો કરી સગેવગે કર્યાની ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor...

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha…

કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત | Tragic Accident on Bha...

અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |…

અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

3 months ago
’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

1 year ago
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

12 months ago
રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News