gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે એક યુવકે સોશીયલ મીડિયાથી સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવીને તેના અંગત ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને નાણાં માંગ્યા હતા. ગભરાઇ ગયેલી સગીરાએ ડરીને તેના દાદાના બેન્ક એકાઉન્ટમાંથી યુવકને બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. આ અંગે શાહીબાગ પોલીસે  યુવક સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાની ધમકી આપતી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત

યુવકે અંગત ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને નાણા પડાવ્યા

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શાહીબાગમાં આવેલી એક સોસાયટીમાં 17 વર્ષની સગીરા તેના દાદાના ઘરે રહે છે. બે વર્ષ પહેલા સાહિલ સથવારા સાથે નામના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા ઓળખાણ થઈ હતી. સાહિલે તેને પ્રેમમાં ફસાવીને શારિરીક સંબધ બાંધ્યા હતા. કોઈ કારણસર સગીરાએ સાહિલ સાથે સંબધ તોડ્યા હતા. જો કે, સાહિલે તેની સાથે લગ્નની ખાતરી આપીને વિશ્વાસ કેળવીને તેની સાથે સંબધ બાંધીને તેના ફોટો પાડ્યા હતા. જે ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને સાહિલે સગીરા પાસે નાણાંની માંગણી કરી હતી. જેથી ગભરાઇને તેના દાદાના બેંન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. જેથી સગીરાના પિતાને કોઇએ ફ્રોડ કરીને નાણાં ટ્રાન્સફર કર્યાંની શંકા જતા 1930 સાયબર હેલ્પલાઇન પર ફોન કરતા સાહિલનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયું હતું. 

પોલીસે આ અંગે સાહિલનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સગીરાએ તેને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આમ, સમગ્ર ભાંડો ફુટતા સગીરાના પિતાએ આ અંગે શાહીબાગ પોલીસ મથકે સાહિલ સથવારા નામના યુવક સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાની  ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…
GUJARAT

તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

May 12, 2026
જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…
GUJARAT

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

May 12, 2026
Next Post
અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત | Deadly Po…

અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત | Deadly Po...

36 વર્ષે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે | 3288 workers of l…

36 વર્ષે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે | 3288 workers of l...

ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત, ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ, સૌથી વધુ મોત અમદાવાદમાં | Gu…

ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત, ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ, સૌથી વધુ મોત અમદાવાદમાં | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

3 months ago
સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળી 81019 | Sensex rises 419 points to 81019

સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળી 81019 | Sensex rises 419 points to 81019

9 months ago
બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

8 months ago
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News