gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli Hill Protest: અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોના સંરક્ષણ માટે આવતીકાલે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વિરોધનો સૂર બુલંદ થશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા 23 ડિસેમ્બરે ખેડબ્રહ્માના ખરોજ ખાતે એક વિશાળ જન સંમેલન અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

“એક પેડ મા કે નામ” માત્ર વાતો જ: ચૈતર વસાવાના પ્રહાર

ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “એક બાજુ વડાપ્રધાન મોદી ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનની વાતો કરે છે અને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. માત્ર વાતો કરવાથી જંગલો સચવાતા નથી. આદિવાસીઓ અને અન્ય સમુદાયોએ પેઢીઓથી આ જંગલોનું જતન કર્યું છે, પરંતુ સરકાર હવે તેને ઉદ્યોગપતિઓના હવાલે કરવા માંગે છે.”

ખનન અને ઉદ્યોગપતિઓ સામે લડતની રણનીતિ

ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના ઈશારે જંગલો અને પહાડો ખનન (Mining) માટે આપી રહી છે.

નવા કાયદાનો વિરોધ: ખનીજો અને ખનન માટે સરકાર જે નવા કાયદાઓ લાવી રહી છે, તેની સામે જનતામાં ભારે રોષ છે.

વિકાસના નામે વિનાશ: રોડ-રસ્તા અને વિકાસના બહાને અરવલ્લીના પહાડોને ખાણ-ખનીજ માફિયાઓને પધરાવી દેવાનું આયોજન હોવાનો દાવો તેમણે કર્યો છે.

ખરોજમાં ઉમટશે જનમેદની, જન આંદોલનની તૈયારી

આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજમાં હજારો લોકો એકઠા થશે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં અરવલ્લી બચાવવા માટે કયા કાયદાકીય અને સામાજિક પગલાં લઈ શકાય તેની ચર્ચા થશે. પર્યાવરણના બચાવ માટે સરકાર સમક્ષ ચોક્કસ માંગણીઓ રજૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના જંગલો અને પહાડીઓને બચાવવા માટે જનતાને સાથે રાખીને આગામી લડતની રૂપરેખા તૈયાર કરાશે.

આ પણ વાંચો: અરવલ્લી પર્વતમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો, 90 ટકા વિસ્તાર સંરક્ષિત: કેન્દ્ર સરકારનો દાવો

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે, “અરવલ્લીની પહાડી અને ગુજરાતના જંગલોને બચાવવા માટે અમે અંતિમ શ્વાસ સુધી લડીશું. આ પ્રકૃતિ અમારી છે અને તેને ખનન માફિયાઓના હાથે લૂંટાવા નહીં દઈએ.”  આ સંમેલન બાદ ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ અને જમીન બચાવવાનું આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
Next Post
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1...

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવવા જતા જેસીબી સામે સુઈ જઈ વિરોધ : કોર્પોરેશન પર આક્ષેપો | Prote...

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે’, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમ…

‘મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે’, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમ…

8 months ago
લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

1 year ago
ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા

ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા

4 months ago
દેરાળા ગામની સીમમાંથી વિદેશી  દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

દેરાળા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News