gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સગાઈનું ફોટોશુટ નહી કરતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો : ચાર સામે ફરિયાદ | Photograp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં 4 શખ્સો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટ્યા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગર શહેરના પટેલ કોલોની ગોકુલ ટેનામેન્ટની આગળ રહેતા ફેનીલભાઈ રાજેશભાઈ સૌમૈયા (ઉ.વ.23) નામના યુવાન ફોટોગ્રાફી કરતા હોય અને તેનો ખોડીયાર કોલોનીમાં તસ્વીર નામનો સ્ટુડીયો આવેલો છે. ત્યારે એકાદ મહિના પહેલા આરોપીને ફોન કરતા કામમાં હોવાથી વાત થઈ ન હતી. જેથી ગત તા.17/2/2025ના રોજ આરોપીએ ફોન કરીને કહેલ કે, તારે સગાઈનું ફોટોશુટ ન કરવું હોય તો ના પાડી દેવાયને તેમ કહીને ફોટોગ્રાફર અને તેની બહેન સાથે ગેરવ્યવહાર કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. 

જે બાદ ગત તા.18/3ના રોજ શખ્સે ફોન કરીને ફોટોશુટ કરવાની વાત કરી મળવાનું કહેતા યુવાને સ્ટુડીયોએ બોલાવ્યા હતાં. આરોપી સાવન, આશીષ, કાંધલ અને હરસુર નામના 4 શખસો આવ્યા હતા અને યુવાનના મિત્ર કૃષ્ણરાજસિંહને ધક્કો મારતાં થયેલી બોલાચાલીમાં ચારેય શખસોએ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. જેથી મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસ ચારેય હુમલાખોરોને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

Next Post
જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા…

જામનગર નજીક મોડી રાત્રે ઇંગ્લિશ દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો : 331 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપા...

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી...

વડોદરામાં હિટ એન્ડ રનના સતત ત્રણ બનાવો છતાં શહેરના વાહનચાલકો બેફામ, કાર અને રિક્ષા પલટી | Incidents …

વડોદરામાં હિટ એન્ડ રનના સતત ત્રણ બનાવો છતાં શહેરના વાહનચાલકો બેફામ, કાર અને રિક્ષા પલટી | Incidents ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

3 months ago
સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

4 months ago
ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

6 months ago
નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News