gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૯૫ કરોડની નકલી એર ટિકિટ કૌભાંડમાં એજન્ટની જામીન અરજી રદ | Agent’s bail plea rejected in Rs 1 95 cr…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
૧.૯૫ કરોડની નકલી એર ટિકિટ કૌભાંડમાં એજન્ટની જામીન અરજી રદ | Agent’s bail plea rejected in Rs 1 95 cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : કરોડોના એર ટિકીટ કૌભાંડમાં સંડોવાયેલા પુનાના ટ્રાવેલ એજન્ટે
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.જે ૬૫ મુસાફરો
દુબઈ અને વિયેતનામ જવા ઈચ્છતા હાત તેઓ એરપોર્ટ પર ગયા ત્યારે તેમની જાણ થઇ હતી કે
, તેમને
નકલી ટિકીટ આપવામાં આવી છે.

ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા કવિતાબેન રાચ્છે સાઇબર ક્રાઇમ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, દુબઈ અને વિયેતનામના પ્રવાસીઓ માટે પુનાની
ટ્રાવેલ્સ એજન્સી પાસે બુકીંગ કરાવવામાં આવ્યું હતું અને તે પેટે તેનં રૃા.૧
,૯૫,૦૦,૦૦૦ ચૂકવવામાં આવ્યા
હતા. નાણઆં ચૂકવવામાં આવ્યા બાદ તેમને મુસાફરીની ટિકિટો અને વિઝાની નકલો આપી
દેવામાં આવી હતી.

પેસેન્જર જ્યારે એરપોટ પર ગયા ત્યારે તમામ ચિકીટ નકલી હોવાની
જાણ થઇ હતી. પોલીસે આ બનાવમાં શૈલેષ શરણપ્પા બિડવે (રહે.પુના)ની ધરપકડ કરી હતી.
હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાંસરકાર તરફે રજૂઆત
કરવામાં આવી હતી કે
,  આરોપી
સામે કર્ણાટકના બેલગાવી અને બેંગલોરમાં અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા
છે.અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું રચીને નિર્દોષ લોકોના નાણાં હડપ કર્યા છે. જો
આવા રીઢા ગુનેગારને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don't want to study you take the L C fr...

અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 …

અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 ...

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

3 weeks ago
શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …

5 months ago
ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

2 weeks ago
VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News