gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત થયેલા બંને વિરૃદ્ધ ઝડપથી ચાર્જશીટ કરવાની તૈયારી પોલીસ કરી રહી છે.

શહેરના એક વેપારીનો ૪ વર્ષનો દીકરો તેની ઉંમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત  અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને ગત તા. ૨૫ મી ફેબુ્રઆરીએ પ્રતાપનગર પોલીસ  હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો.  ગત ૧૫ મી તારીખે માતા – પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. સેન્ટરના  હેડ મીરાબેન બાળકને પટકાવીને ખૂણામાં બેસાડી દીધો હતો. અને તેના પગ પર બેસી ગયા હતા અને  તેના મોંઢા પાસે જઇ  ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૃમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ,તેઓએ કોઇ ધ્યાન આપ્યું નહતું. આ કેસની તપાસ દરમિયાન મકરપુરા પી.આઇ. વી.એસ.પટેલે સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ,  ડભોઇ રીંગ રોડ) ની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ  પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …
GUJARAT

May 11, 2026
આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

Next Post
વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni...

સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of…

સ્કોલરશિપ માટે આવક મર્યાદા પાંચ લાખ કરી છતાં માત્ર 1561 ફોર્મ ભરાયા | date extend for application of...

હનુમાન જ્યંતિની શોભાયાત્રાને અનુલક્ષીને રૃટ પર નો પાર્કિંગ | No parking on route for Hanuman Jayanti…

હનુમાન જ્યંતિની શોભાયાત્રાને અનુલક્ષીને રૃટ પર નો પાર્કિંગ | No parking on route for Hanuman Jayanti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

6 months ago
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

1 year ago
સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…

5 days ago
પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News