gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ડિસેમ્બરના ત્રણ સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી. ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના પણ નહિવત છે.

કેમ ગુજરાત સુધી નથી પહોંચતી ઠંડી?

હવામાન નિષ્ણાતોના મતે સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં હિમાલય તરફથી ઉત્તર-ઉત્તરપશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે. આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે. ઉત્તર ભારતમાં વારંવાર આવતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી.

આ પણ વાંચોઃ લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ

આ ઉપરાંત અરબી સમુદ્રથી આવતા ભેજયુક્ત પવન રાત્રિના તાપમાનને નીચે જવા દેતા નથી, જેના કારણે રાત્રે ઠંડીના બદલે સાધારણ ગરમી પણ અનુભવાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાઈમેટ ચેન્જ, અલ નિનો જેવી પરિસ્થિતિને કારણે શિયાળાની ઋતુ અગાઉના વર્ષો કરતાં ટૂંકી થઈ છે અને ઠંડીની તીવ્રતા પણ ઘટતી જાય છે. શહેરોમાં કડકડતી ઠંડી નહીં પડવા માટે વાહન પ્રદૂષણ તેમજ કોંક્રિટ જંગલ જવાબદાર પરિબળ છે. અર્બન હિટ આઇલેન્ડ ઈફેક્ટથી રાત્રિના તાપમાન વધારે રહે છે. ટૂંકમાં કહેવામાં આવે તો ઠંડા પવન નહીં આવવા, હવામાન વિક્ષેપ અને ગ્લોબલ વોર્મિંગથી ઠંડીનું જોર ઘટ્યું છે.

અર્બન હિટ આઇલેન્ડ એટલે શું?

શહેરોનું કાપમાન આસપાસના હિટ આઇલેન્ડ કરતા વધારે રહે તો તેને અર્બન હિટ આઇલેન્ડ અસર કહેવાય છે. વૃક્ષોનો અભાવ, વાહનોનું પ્રદૂષણ, ઊંચી ઈમારતો અર્બન હિટ આઈલેન્ડ માટે મુખ્ય કારણ છે. કોંક્રિટ-ડામરની સામગ્રીના બનતા રોડ-બિલ્ડિંગ-ફલાય ઓવર સૂર્યની ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે-ધીમે ગરમી છોડે છે, જેનાથી રાત્રિના પણ ગરમી અનુભવાય છે.

આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહેશે?

આ અઠવાડિયે સરેરાશ લઘુતમ તાપમાન 14-15 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે જાન્યુઆરીમાં 8 થી 12 ડિગ્રી અને ફેબ્રુઆરીમાં 11થી15 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયેલું રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ

ક્યાં સૌથી નીચું તાપમાન?

શહેર તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)
દાહોદ 12.6
અમરેલી 13
વડોદરા 14.2
રાજકોટ 14.5
ડીસા 14.9
નલિયા 15.2
પોરબંદર 15.2
જામનગર 15.7
ભાવનગર 16
ગાંધીનગર 16.5
અમદાવાદ 17.2
ભુજ 17.2
કંડલા 17.6
સુરત 19.4

અમદાવાદમાં છેલ્લા 15 વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન

વર્ષ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)
27 ડિસે. 2018 8.0
22 ડિસે. 2010 8.2
28 ડિસે. 2013 8.3
28 ડિસે. 2020 8.3
22 ડિસે. 2022 9.1

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga…

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga...

ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્…

ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્...

મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election…

મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

6 months ago
એર ઇન્ડિયા એક્સપ્રેસના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી, થાઇલૅન્ડ જતી ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરી | Air Indi…

એર ઇન્ડિયા એક્સપ્રેસના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી, થાઇલૅન્ડ જતી ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરી | Air Indi…

1 year ago
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

6 months ago
શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News