gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News : ભાવનગરમાં રસ્તાઓ રક્તરંજિત બન્યા છે. આજે સીદસરથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ રોડ પર એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘરે પરત ફરતા કાળ ભરખી ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, એક દંપતી પોતાની દીકરી સાથે ટુ-વ્હીલર પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે સીદસર રોડ પર કાળ બનીને આવેલી એક ટ્રકે તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટુ-વ્હીલર પર સવાર ‘ક્રિષ્ના’ નામની નાની બાળકીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

દંપતી ગંભીર, લોકોના ટોળા ઉમટ્યા 

આ અકસ્માતમાં વાહન ચાલક અને તેમના પત્નીને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ દંપતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

એક જ પળમાં હસતો રમતો પરિવાર વિખેરાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

Next Post
કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha…

કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha...

‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …

'મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો...', કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, ...

કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi…

કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી | Ahmedabad …

5 months ago
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

3 months ago
IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 | Funds sell off IT …

4 months ago
જામનગર નજીક મોખાણા ગામની સિમ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસાના જુગાર રમી રહેલા 12 શખ્સો પકડાયા | 12 p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News