gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરમાં મુખ્ય રસ્તાના દબાણો અંગે રેવન્યુ, નગરપાલિકા, પોલીસનો સંયુક્ત સર્વે | Joint survey of Re…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરમાં મુખ્ય રસ્તાના દબાણો અંગે રેવન્યુ, નગરપાલિકા, પોલીસનો સંયુક્ત સર્વે | Joint survey of Re…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ટૂંક સમયમાં મોટી ઝુંબેશ હાથ ધરવા આયોજન

– રાજપૂરી દરવાજાથી નિશાળ ચોક સુધીના હંગામી દબાણો હટાવી રસ્તા ખુલ્લા રાખવા તાકિદ કરાઈ

બાલાસિનોર : બાલાસિનોરના નાના-મોટા માર્ગોે પર હંગામી અને સ્થાયી કાચા-પાકા દબાણોએ અજગરી ભરડો લીધો છે. ત્યારે રેવન્યુ વિભાગ, નગરપાલિકા અને પોલીસ દ્વારા મુખ્ય રસ્તા પર દબાણોનો સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે બાદ ટૂંક સમયમાં જ મોટી ઝુંબેશ હાથ ધરવાનું આયોજન તૈયાર કરાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં આવી સંયુક્ત કવાયત હાથ ધરાઇ હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો છે.

બાલાસિનોરમાં રાજપૂરી દરવાજાથી નિશાળ ચોક સુધીના મુખ્ય રસ્તા પર લાંબા સમયથી વ્યા૫ક દબાણો થઇ ગયા છે. આ દબાણોના કારણે રસ્તો સાંકડો બની ગયો છે. વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને ચાલીને પસાર થવાની જગ્યા પણ મળતી નથી. જેના પગલે આ રસ્તા પરના દબાણો અંગે નાયબ કલેક્ટરની સૂચના અનુસાર મામલતદાર, નગર પાલિકાના ચીફ ઓફિસર, ટાઉન પોલીસ ઇન્સપેક્ટર, સિટી સર્વેના અધિકારીઓ વગેરે કાફલાએ આજે રસ્તા પરના દબાણો બાબતે સર્વે કરીને યાદી તૈયાર કરી છે. આ સર્વે દરમિયાન નાના કાચા દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. લારી, પાથરણાંવાળાઓને રસ્તા ખુલ્લા રાખવા તાકિદ કરાઇ હતી. દુકાનદારોને ઓટલા-છાપરા હટાવી દુકાન બહાર સામાન નહીં રાખવા સમજાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરીને રસ્તાને ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં 'અરવલ્લી બચાવો' આંદોલન કરશે | Opposition will launch 'Save Aravalli' ...

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro...

મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ | 300 TB of music files stolen from mus…

મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ | 300 TB of music files stolen from mus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

1 year ago
સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A…

8 months ago
‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત…’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela c…

9 months ago
અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News