gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે રોજબરોજ અવરજવર કરતી મેમૂ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા અસ્થાયી રીતે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 69233/69234 વડોદરા–દાહોદ તથા દાહોદ–વડોદરા મેમૂ આગામી 2 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રદ રહેશે.

રેલવે વિભાગ દ્વારા ટ્રેન રદ કરવા અંગે કોઈ સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ખાસ કરીને દાહોદ અને વડોદરા વચ્ચે અપડાઉન કરતા દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રથયાત્રા દરમિયાન દાહોદ–વડોદરા વચ્ચે ચાલતી મેમૂ રેકને પૂર્વ તટીય રેલવે  ખાતે મોકલવામાં આવતાં જૂનથી જુલાઈ મહિના દરમિયાન 23 દિવસ સુધી વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ સેવા રદ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો, લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરા…

રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો, લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરા...

મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં ‘તેવર’ | Clashes in NDA in Maharas…

મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં 'તેવર' | Clashes in NDA in Maharas...

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú

7 months ago
પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ | Gujarat …

10 months ago
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…

4 months ago
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News