gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?’ કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
‘આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?’ કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Air Pollution News: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ભયંકર હદે બગડેલી છે, એવા માહોલમાં પણ સરકાર દ્વારા એર પ્યોરિફાયર પર 18% GST વસૂલાતો હોવાથી દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે સરકારને ઠપકો આપીને GST દર ઓછો કરવા કહ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે, ‘આવી કટોકટીભરી સ્થિતિમાં પણ લોકોને સ્વચ્છ હવા આપી શકે એવા સાધનો પર આટલો ઊંચો ટેક્સ શા માટે રાખવામાં આવ્યો છે?’

આ પણ વાંચોઃ ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યાં, ટીકા થતાં પાર્ટીએ ફટકારી ‘નોટિસ’

શ્વાસોશ્વાસની ગણતરી અને જાહેર હિત અરજી

પ્રદૂષણથી લોકોને થતી હાનિની ગંભીરતા સમજાવતા કોર્ટે કહ્યું હતું કે, ‘આપણે દિવસમાં લગભગ 21,000 વખત શ્વાસ લઈએ છીએ. એ હિસાબે શરીરમાં દાખલ થતાં પ્રદૂષકોને લીધે થનારા નુકસાનની ગણતરી કરો.’ આ ટીકા એક જાહેર હિત અરજી (PIL) પર ચાલતી સુનાવણી દરમિયાન આવી હતી. આ અરજીમાં એર પ્યોરિફાયર્સને ‘તબીબી ઉપકરણો’ની શ્રેણીમાં મૂકીને તેના પરના જી.એસ.ટી દરને માત્ર 5% કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા

સરકારી વકીલે સમયની માંગણી કરતાં કોર્ટે આકરી ટિપ્પણી કરી

કેન્દ્ર સરકારના વકીલે જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ ટેક્સ દર તાત્કાલિક શા માટે ઘટાડી શકાતો નથી, તેનું સ્પષ્ટીકરણ માગ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ મુદ્દે નિર્ણય લેવામાં હજુ કેટલો સમય લાગશે? જ્યારે હજારો લોકો મરી જશે ત્યારે નિર્ણય લેશો? આ શહેરની દરેક વ્યક્તિને સ્વચ્છ હવાની જરૂર છે અને તમે એટલું પણ નથી કરી શકતા! ઓછામાં ઓછું એટલું તો થઈ શકે ને કે એર પ્યોરિફાયર જેવા સાધનો તેમને સુલભ બનાવી દો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ ...

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe…

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe...

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

3 months ago
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

4 days ago
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

4 months ago
SEZમાંથી પાંચમી ફેબુ્રઆરી સુધીની નિકાસને RODTEP સ્કીમના લાભ મળી રહેશે | Exports from SEZ till Februa…

SEZમાંથી પાંચમી ફેબુ્રઆરી સુધીની નિકાસને RODTEP સ્કીમના લાભ મળી રહેશે | Exports from SEZ till Februa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News