gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. ધારી તાલુકાની ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને ત્યારબાદ તેમના રાજીનામાના નાટકીય વળાંક બાદ આજે(24 ડિસેમ્બર) મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી.

શું હતો સમગ્ર મામલો?

ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપ હસ્તક હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી સભ્યોમાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. સભ્યોના વિરોધ અને અવિશ્વાસની દરખાસ્તને પગલે ગત ૨૨ ડિસેમ્બરના રોજ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે પાલિકાના રાજકારણમાં ભડકો થયો હતો.

સામાન્ય સભામાં ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યું

આજે પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સૌની નજર ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયાના ભાવિ પર હતી. જોકે, સભાના અંતે ચિત્ર સ્પષ્ટ થયું હતું:

નગરપાલિકાના કુલ 24 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા.

તમામ 19 સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાની તરફેણમાં મતદાન કર્યું હતું.

પરિણામે, ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ રહી હતી અને તેઓ પોતાના પદ પર યથાવત રહ્યા છે.

“આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપપ્રમુખ સામેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં બહુમતી સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખ પદ અકબંધ રહ્યું છે.” – સાવન રતાણી (ચીફ ઓફિસર, ચલાલા નગરપાલિકા)

આંતરિક વિખવાદ અને ધારાસભ્યનું વતન

ચલાલા એ ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાનું વતન છે, ત્યાં જ ભાજપમાં પડેલા આ ગાબડાએ અનેક ચર્ચાઓ જગાડી છે. ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, સભ્યોને પાલિકા પ્રમુખ સામે આંતરિક મતભેદો અને કામગીરીને લઈને રોષ હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો: 1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા હોવાની આશંકા

હવે આગળ શું?

હાલ તો ઉપપ્રમુખે પોતાની ખુરશી બચાવી લીધી છે, પરંતુ પાલિકા પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. હવે જિલ્લા કલેક્ટરને આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવશે. આગામી દિવસોમાં ફરી સામાન્ય સભા બોલાવવામાં આવશે, જેમાં ચલાલા નગરપાલિકાના નવા ‘શહેનશાહ’ એટલે કે નવા પ્રમુખની વરણી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો...

૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

૧૦ વર્ષે માંડ સારો રસ્તો બન્યો અને ૧૦ દિવસમાં તોડવો પડ્યો

Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ …

Explainer: ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો બીજા દેશમાં સ્થાયી થવા જતા રહે છે, જાણો આ ટ્રેન્ડનું કારણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran…

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran…

1 year ago
ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…

7 months ago
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ | Gold breaks record rally…

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ | Gold breaks record rally…

1 year ago
રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું | Soil health deteriorated due to chemica…

રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું | Soil health deteriorated due to chemica…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News