gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

S G હાઇવે પર રોંગ સાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધુ કેસ નોંધ્યા | ahmedabad traffic police booke…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
S G હાઇવે પર રોંગ સાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધુ કેસ નોંધ્યા | ahmedabad traffic police booke…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અમદાવાદના રસ્તાઓ પર ગેરકાયદે ધંધાકીય એકમને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થવાની સમસ્યા સૌથી વધારે છે. ત્યારે એસ જી હાઇવે પરના કેટલાંક મહત્વની પોઇન્ટ પર ખાણીપીણીના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને ટાળવા માટે એસ જી હાઇવે-૧ અને એસ જી હાઇવે-૨ પોલીસે બે દિવસ દરમિયાન રોંગસાઇડ અને  રોંગ પાર્કિગના  એક હજારથી વધારે ગુના નોંધીને કાર્યવાહી કરી છે.

S G હાઇવે પર રોંગ સાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધુ કેસ નોંધ્યા 2 - imageએસ જી હાઇવે પર કર્ણાવતી ક્લબ, થલતેજ અને ગોતામાં આવેલા ખાણીપીણી અને અન્ય ધંધાકીય એકમોને કારણે રસ્તા પર મોટાપ્રમાણમાં વાહનો આડેધડ પાર્ક થવાની સાથે રોંગસાઇડમાં પણ મોટાપ્રમાણમાં વાહનચાલકો આવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. જેના આધારે એસ જી હાઇવે ટ્રાફિક ૧ અને ૨ પોલીસના સ્ટાફ દ્વારા બે દિવસ દરમિયાન એક હજારથી વધુ ગુના નોંધીની કાર્યવાહી કરવાની સાથે મોટાપ્રમાણમાં વાહનો પણ જપ્ત કર્યા હતા.જેમાં રોંગસાઇડ અને રોંગ સાઇડના ગુનાનો સમાવેશ થાય છે. આ ઉપરાત, રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં પણ પોલીસે અનેક કાર્યવાહી કરી હતી. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા મુખ્ય રસ્તાઓ પરના દબાણને હટાવવાની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની …

જામનગરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ, ઉગ્ર આંદોલનની ...

31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામા…

31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામા...

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l…

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l…

8 months ago
વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

5 months ago
1 વર્ષ બાદ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી | notification a…

1 વર્ષ બાદ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી | notification a…

8 months ago
રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો

રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News