gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો | Five Killed…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો | Five Killed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Railway Accident: ઉત્તર પ્રદેશમાં રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બે પુરુષો, એક મહિલા અને બે બાળકો એક જ બાઇક પર પગપાળા ક્રોસિંગ પરથી રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી માલગાડીએ ટક્કર મારી હતી, જેના કારણે તમામના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

રેલવે પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસ અને સિવિલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પાંચેય મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ હાલ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક તપાસ મુજબ, રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંકા ગામના રહેવાસી હરિઓમ સૈની, તેમના સાળા સેઠપાલ અને ભાભી પૂજા, બે બાળકો સૂર્યા અને નિધિ સાથે, સ્થાનિક બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રોઝા પાવર કેબિન નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ એક માલગાડીની અડફેટે આવી ગયા, જેના પરિણામે પાંચેયના દુઃખદ મોત થયા. પોલીસ કેસના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

પોલીસે જણાવ્યું હતું કે, રોઝા વિસ્તારમાં માલગાડીની ટક્કરથી પાંચ લોકોના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રોઝા પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસને આ મામલાની તપાસ કરવા અને આગળની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

February 10, 2026
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

February 10, 2026
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
Next Post
AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’ | Teacher Shot D…

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું - 'હવે મને ઓળખી જઈશ...' | Teacher Shot D...

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie...

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

7 months ago
લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …

5 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેઈન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો | Government of In…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેઈન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો | Government of In…

1 month ago
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર | Heavy Rain in …

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર | Heavy Rain in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News