gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર 

Nanded Farmer Family Ends Life: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની આશંકા છે. બે અલગ-અલગ સ્થળોએથી પતિ-પત્ની અને તેમના બે યુવાન પુત્રોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘરમાં માતા-પિતા, રેલવે ટ્રેક પર પુત્રોના મૃતદેહ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે મુદખેડ તાલુકાના જ્વાલા મુરાર ગામમાં રમેશ સોનાજી લખે (51) અને તેમના પત્ની રાધાબાઈ લખે (45)ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા.

આ ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યાં જ, તેમના બે પુત્રો ઉમેશ (25) અને બજરંગ (23)ના મૃતદેહો ઘરની નજીક આવેલા રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે બંને ભાઈઓએ ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસ તપાસ અને ફોરેન્સિક ટીમની મદદ

પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે, “માતા-પિતાના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા, જ્યારે પુત્રોએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. અમે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી છે. સંપૂર્ણ ટેકનિકલ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સત્ય બહાર આવશે.”

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ સામુહિક આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ આ પગલું ભરવા પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. લખે પરિવાર નાના ખેડૂત સમુદાયમાંથી આવતો હતો. પોલીસે આત્મહત્યા પાછળ આર્થિક તંગી કે પછી કોઈ ઘરેલું કંકાસ જેવા કારણો હોવાની શક્યતા નકારી નથી. જોકે, પડોશીઓએ લખે પરિવારને ખૂબ જ મહેનતુ અને સારો ગણાવ્યો હતો.

હાલમાં, નાંદેડ ગ્રામીણ પોલીસ પરિવારના સંબંધીઓના નિવેદન નોંધી રહી છે અને પરિવારે કોઈ સુસાઈડ નોટ કે અંતિમ સંદેશ છોડ્યો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |…

વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી કબજે કરી ડ્રાઇવરને ફટકારનાર ભાવનગરના બે હુમલાખોર પકડાયા |...

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V...

શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh…

શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

1 year ago
પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…

પામતેલની આયાત મે મહિનામાં 87 ટકા વધતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો | Palm oil imports surge 87% in May b…

1 year ago
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે | Nitish Kumar…

11 months ago
બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News