gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભેંસાણના ભાટગામ નજીક ઉબેણ ડેમમાંથી 22 મોટર પકડાઇ : ખેડૂતો સામે ગુના દાખલ કરતો સિંચાઈ વિભાગ ગેરકાયદે ઘાટ માલિકો પાસે ઘૂંટણીયે : કાર્યવાહી કરવાના બદલે ભીનું સંકેલી લીધાનો આક્ષેપ

 જૂનાગઢ, : ભેંસાણના ભાટગામ નજીક ઉબેણ સિંચાઈ પરિયોજના આવેલી છે. આ ડેમમાંથી સિંચાઈનું પાણી અપાય છે. આ વિસ્તારમાં ગેરકાયદે ધોલાઈઘાટ ધરાવનારાઓએ મોટર મુકી મોટા પ્રમાણમાં પાણી ચોરી શરૃ કરતાં ગામની મંડળીના આગેવાનોએ સિંચાઇ વિભાગને જાણ કરી હતી. ડેમમાં પાણી ચોરી માટે મુકાયેલી 22 મોટર પકડાઈ હતી, જેની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. ખેડૂત સામે ગુના દાખલ કરતું તંત્ર ગેરકાયદે ઘાટ ધરાવતા લોકો સામે ઘુંટણીયે પડી ગયું હોવાના આક્ષેપ ઉઠયા છે.

ભાટગામ નજીક ઉબેણસિંચાઈ પરિયોજના બનાવવામાં આવી છે, જેમાંથી જૂનાગઢ અને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આસપાસમાં ગેરકાયદે ધોલાઈ ઘાટ ધરાવતા શખ્સોએ સિંચાઈ માટેના આ ડેમમાં મોટર માંડી બેફામ પાણી ચોરી કરી હતી. 24 કલાક સુધી 22 મોટર દ્વારા પાણી ઉલેચવામાં આવી રહ્યું હતું. આ બાબત ગામની મંડળીના હોદેદારોના ધ્યાનમાં આવતા તપાસ કરી હતી જ્યાં  ડેમમાં મુકવામાં આવેલી 22 મોટર, કેબલ, પાણીનો લાઈન પકડાઈ હતી. આ અંગે સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવાના બદલે જેની મોટર હતી તેના નામ લઈ ફોટો પાડી ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું.

આ મામલે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાન કિશોરભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે, કોઈ ખેડૂત પાક બચાવવા પાણી માટે ડેમમાં મોટર માંડે તો તેની સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરી હેરાન કરવામાં આવે છે પરંતુ કેમિકલ માફિયાઓ દ્વારા ૨૨ જેટલી મોટર મુકી ખેડૂતોની સિંચાઇ માટેના ડેમમાંથી ૨૪ કલાક પાણી ચોરી કરવામાં આવી તેમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે જેની સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગત વર્ષે ખેડૂત સામે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો આ કેસમાં તંત્ર કેમ કેમિકલ માફિયાઓના ઘૂંટણીયે પડી ગયું છે ? વિજતંત્રની પણ આંખ આડા કાન કરવાની નીતિના લીધે બેફામ પાણી ચોરી થઈ રહી છે ત્યારે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એ જરૃરી છે.

ડેમની નજીક જવાની મનાઈ પરંતુ ખોદકામ કરી પાઇપલાઈન નાખી લીધી

વિશ્વબેંકની લોનથી બનેલા આ ડેમની આસપાસ જવાની પણ મનાઈ છે તેમ છતાં પાણી ચોરી કરતા કેમિકલ માફિયાઓએ પાળાઓમાં ખોદકામ કરી પાણીની પાઇપલાઇન નાખી લીધી હતી. આ ખોદકામથી પાળો ડેમેજ થયો છે. ચોમાસામાં પાણી ભરાય ત્યારે તેમાં થયેલા ડેમેજથી પાળો તૂટી જાય તો કોની જવાબદારી એવો સવાલ ઉઠયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi…

ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi...

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen...

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

9 months ago
જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

9 months ago
‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

11 months ago

તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા | avoid tea after brushing dental health risks

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News