gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રની
ઉદાસીનતાથી ગ્રામજનોનો વધતો રોષ

તંત્રની
રહેમ નજર ગેરકાયદે ખનન થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકામાં
ભૂમાફિયાઓ દ્વારા પથ્થર
, સફેદ માટી અને રેતીનું ગેરકાયદેસર
ખનન ફૂલ્યું-ફાલ્યું છે. ખનીજ સંપત્તિથી સમૃદ્ધ એવા ઇસદ્રા
, વાવડી,
રાજગઢ, હરીપર અને સત્તાપર જેવા ગામોમાં
રાત-દિવસ મોટા પાયે ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક
તંત્રની મિલીભગત અને રહેમ નજર હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી છે
, જેના કારણે સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ગ્રામજનોએ
આ મામલે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં
, તંત્ર દ્વારા કોઈ
નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે પણ સ્થાનિક લોકો અવાજ ઉઠાવે છે
, ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા તેમને ધમકીઓ આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે
છે. અધિકારીઓ દ્વારા માત્ર
‘સબ સલામત‘ હોવાના
પોકળ દાવા કરવામાં આવતા હોવાથી લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

આ
ગેરકાયદે ખનનથી માત્ર પર્યાવરણને જ નુકસાન નથી થઈ રહ્યું
, પરંતુ સ્થાનિક ખેતી
અને જનજીવન પર પણ માઠી અસરો પડી રહી છે. ઉંડા ખાડાઓ અને ધૂળના કારણે ગ્રામજનોના
આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. વિસ્તારના રહીશોએ હવે તાત્કાલિક અસરથી આ ખનન બંધ
કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

Next Post
નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen...

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global...

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખ…

6 months ago
બેંગકોકથી મોસ્કો જઈ રહ્યું હતું વિમાન, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણી ચોંકી જશો | ba…

1 year ago
મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ | Special campaign in Botad under int…

5 months ago
જામનગરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર પરિણીતાને તેણીના પતિ-સાસુ-સસરા અને નણંદનો સિતમ | married woman i…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News