gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થળ
પરથી એક્સપ્લોઝિવ મળી આવ્યા ઃ ૩૦ મજૂરનું રેસ્ક્યુ કરાયું

મુળી
પંથકમાં ચેકિંગ દરમિયાન કાર્યવાહી ઃ અધિકારીને રોકવા ભૂમાફિયાઓએ રસ્તામાં ડમ્પર
ખાલી કયા

સાયલા – 
સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ચાલતા મોટા પાયે ગેરકાયદેસર
કાર્બોસેલ (કોલસો) ખનન પર ચોટીલા પ્રાંત અધિકારી (નાયબ કલેક્ટર) દ્વારા આકસ્મિક દરોડા
પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સરકારી સર્વે નંબર ૯૩૧ વાળી જમીનમાં ધમધમતા
સાત જેટલા ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે.

ચોટીલા
પ્રાંત અધિકારી જ્યારે ઉમરડા સીમ વિસ્તારમાં ચેકિંગમાં હતા
, ત્યારે તેમની નજર
નજીકના ચોરવીરા ગામની સીમમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિ પર પડી હતી. તપાસ કરતા આ
વિસ્તાર સાયલા તાલુકાનો હોવાનું ખુલ્યું હતું. ભૂમાફિયાઓએ સરકારી અધિકારીઓને
ઘટનાસ્થળે પહોંચતા રોકવા માટે રસ્તામાં કાર્બોેસેલના ડમ્પર ખાલી કરી રસ્તો બ્લોક
કરી દીધો હતો. જોકે
, અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામ કરી રહેલા
૩૦ જેટલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમના નિવેદનો નોંધ્યા હતા.

આ
દરોડામાં ત્રણ ટ્રેક્ટર
, ચાર જનરેટર મશીન, આઠ ચરખી, આઠ
બેકેટ
, ચાર બાઈક અને (૬)૧૦૦મે.ટન કોલસો મળી કુલ રૃ. ૨૫,૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા નાયબ કલેક્ટર
કચેરી ખાતે ખસેડાયો છે. ઘટનાસ્થળે એક્સપ્લોઝિવ (સ્ફોટક પદાર્થો) પણ મળી આવ્યા
હોવાનું જાણવા મળે છે.

ચોટીલા
પ્રાંતે પોતાના વિસ્તાર બહાર સાયલા પંથકમાં સપાટો બોલાવ્યો

પ્રાંત
અધિકારીએ સાયલા મામલતદારને બોલાવી
,
આ ગેરકાયદે ખોદકામ કોના દ્વારા કરાવવામાં આવતું હતું તેની તપાસ કરવા
અને કસૂરવારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા કડક સૂચના આપી છે. ચોટીલા
પ્રાંત અધિકારીએ પોતાના વિસ્તાર બહાર કાર્યવાહી કરી ગેરકાયદે ખનન ઝડપી પાડતા
સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …
GUJARAT

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

May 30, 2026
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
GUJARAT

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

May 30, 2026
Next Post
ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol…

થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol...

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

1 month ago
લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th…

લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th…

6 months ago
ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …

ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …

7 months ago

રસોઈ ટિપ્સ: ‘ઇન્સ્ટન્ટ’ કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર | easy 3 step raw mango chutney recipe at home

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News