gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lucknow PM Modi Program Video : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી, ત્યાં અને આસપાસના વિસ્તારમાં શણગાર માટે લગાવવામાં આવેલા કૂંડાઓની લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

શહેરના સૌંદર્યકરણ માટે મુકાયા હતા કૂંડા

ખરેખર, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન માટે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન, પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આ સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રેરણા સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. શહેર લીલુંછમ અને સુંદર દેખાય તે માટે લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA) અને નગર નિગમ દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ માર્ગ, ગ્રીન કોરિડોર અને વસંત કુંજ રોડ પર નાના-નાના આકર્ષક કૂંડા અને હેંગિંગ વોલ લગાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ પત્યો અને લોકો કૂંડા ઉઠાવી ગયા

પરંતુ વડાપ્રધાનના રવાના થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ગ્રીન કોરિડોરની સુંદરતા પર ગ્રહણ લાગી ગયું. LDA અને નગર નિગમે જે કૂંડાઓને શણગાર માટે લગાવ્યા હતા, તેને લોકો પોતાના વાહનોમાં ભરીને ઘરે લઈ જવા લાગ્યા. કેટલાક લોકો હાથમાં લઈને, તો કેટલાક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર લાદીને કૂંડા લઈ જતા જોવા મળ્યા.

વીડિયો વાયરલ, લોકોએ કરી ટીકા

પ્રશાસને જે સૌંદર્ય પાછળ મોટી રકમ ખર્ચી હતી, તેને લોકોએ ગણતરીના કલાકોમાં જ નષ્ટ કરી દીધું. લોકોની આ હરકતે શહેરની છબીને કલંકિત કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી, અને જોતજોતામાં કૂંડા ચોરીના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. સોશિયલ મીડિયા યુઝર્સે ટીકા કરતા કહ્યું કે, જ્યાં એક તરફ નગર નિગમ શહેરના સૌંદર્યકરણ માટે પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં સમાજનો એક વર્ગ પોતાની સંકુચિત માનસિકતાને કારણે તેને નષ્ટ કરી રહ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ મામલે જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…

નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ 'રેકોર્ડબ્રેક' ડોનેશન મળ્યું | Nitish Kumar and C...

ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju…

ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju...

કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res…

કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના ખેડૂત યુવાન પર શેઢા બાબતેની તકરારમાં તેના જ પિતરાઈ ભાઈ અને તેના પિતા દ્વારા જીવલેણ હૂમલો…

જામજોધપુરના ખેડૂત યુવાન પર શેઢા બાબતેની તકરારમાં તેના જ પિતરાઈ ભાઈ અને તેના પિતા દ્વારા જીવલેણ હૂમલો…

12 months ago
જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

5 months ago
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

5 months ago
ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News