gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાન ભૂલ્યા

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાયા ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન બહાર થી આવતા અને સ્થાનિક વેપારીઓ ને વેપાર અર્થે ફાળવવા માં આવતા રસ્તા પર પ્લોટ ની ભાવતાલ થી માંડી હરાજી અને નાણાકીય વહીવટ કરવા સુધી ની તમામ પ્રક્રિયા હવે સરકાર હસ્તક બનતા જિલ્લા વિકાસ અધિકારી અને તેમના હસ્તક ના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.જેમાં પ્લોટ ની જગ્યા , સહિત ભાવ નક્કી કરવા હરાજી કરવી અને નક્કી થયેલ ભાવ મુજબ નાણાંકીય વ્યવહાર સરકારી તિજોરી માં જમા કરવા જેવી તમામ કામગીરી કરવામાં આવે છે.

જે બાબતે અંબાજી ના એક જાગૃત નાગરિક દ્વારા વર્ષ ૨૦૨૫ ના ભાદરવી પૂનમ ના મહા મેળા માં ફાળવાયેલ પ્લોટ અને તેની આવક અંગેની માહિતી માંગતી RTI કરતા અધિકારી દ્વારા જવાબ આપવાને બદલે અરજી ને તાલુકા વિકાસ અધિકારી ના બદલે  અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આપતા નવાઈ પમાડે તેવી સ્થિતિ ઊભી કરી હતી.

અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમ ના મહા મેળા માં પ્લોટ ની ફાળવણી થી દર વર્ષે સરકારી તિજોરી માં ખાસ્સી એવી લાખો રૂપિયા ની આવક મળે છે જે બાબતે ક્યારેય સરકાર દ્વારા આ બાબતે ખુલાસો કરાતો નથી.ત્યારે ગામ ના એક જાગૃત નાગરિક દ્વારા આ વર્ષે યોજાયેલ મેળા માં ફાળવેલ પ્લોટ અંગે ની આવક ની માહિતી માંગતી RTI કરવામાં આવેલ હતી

જેનો જવાબ ડીડીઓ દ્વારા અથવા તો ટીડીઓ તબદીલ ની  જગ્યા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ને  મોકલી આપવામાં આવી હતી પણ મંદિર ને આ માહિતી કોઈ પણ લેવાદેવા નથી તો પણ  અરજદાર  ગેરમાર્ગે દોરવા કામ કરતા જીલ્લા વિકાસ અધિકારી શ્રી આ માહિતી ટી ડી ઓ દ્વારા આપવાનો હોય છે  પરંતુ આ અરજી ના ગેરમાર્ગે દોરવા આવી રહેછે

અરજી નજીક ની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ની કચેરી ને તબદીલ કરતા નવાઈ પમાડે તેવું કામ કર્યું છે.જેમાં જવાબ આપવા માટે તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ ની કચેરી ને જવાબદાર ગણાવી પોતે છટક બારી કરી હોય તેમ કે પછી ક્યાં આધારે તબદીલ કરી તે વિચારશીલ બાબત છે કેમકે જ્યારે પ્લોટ ની ફાળવણી થી માંડી લેવા સહિત ની તમામ કામગીરી ડીડીઓ / ટીડીઓ હસ્તક કરાય છે તો પછી તેમાં અંબાજી મંદિર ની સામેલગીરી ક્યાં રહી ? અને જેની સામેલગીરી જ નથી તો તે કચેરી જવાબ શું આપવાની? ત્યારે કચેરી ની તબદીલી કરવામાં કા તો અધિકારી ભાન ભૂલ્યા છે કે પછી જવાબ ના આપવો પડે તે માટે એક બીજા પર ઢોળવાની કામગીરી કરાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે .

અગાઉ અંબાજી ગ્રામપંચાયત ના એક સભ્ય વિરુદ્ધ થયેલ અરજી અંગે પણ બચાવ કામગીરી કરતા ડીડીઓ અધિકારી…..!

અંબાજી ગ્રામપંચાયત ના એક સભ્ય એવા જયા બેન ગઢવી દ્વારા ગ્રામ પંચાયત ના પાર્કિંગ માં ભાગ રાખી ટેન્ડર ની શરતો અને નિયમો નું ઉલ્લંઘન કરી મનમાની કરતા ગામ ના જાગૃત નાગરિક એવા અમિત પટેલ ધમકી આપવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને ફરિયાદ કરાઈ હતી જે બાબતે હજુ સુધી ડીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી અંદરખાને ભીનું સંકેલવાનું તેમજ તે વોર્ડ મેમ્બર ને બચાવવા ની કામગીરી કરાતી હોય તેમ લાગી રહ્યું છે.

ત્યારે ઉપરોક્ત બંને બાબતે કામગીરી માં બેદરકારી દાખવતા અધિકારી અન્ય કામો બાબતે શું ધ્યાન આપતા હશે કે કેમ તે બાબત વિચારશીલ બની છે. જેમાં અરજદાર દ્ગારા  તમામ પુરાવા આપવામાં આવ્યો છે તો પણ જવાબ લેખિત માં નિવેદન આપવામાં. આવ્યું છે પણ હજુ સુધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્ગારા કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી કે પછી સદસ્યોની ની બચાવ કામગીરી કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તાત્કાલિક કાર્યવાહી માં નહીં આવે તો હાઇકોર્ટે નો સહારો લેવો પડે તેમ લાગે છે

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po...

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su...

વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ | Cow being t…

વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ | Cow being t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

4 months ago
લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

12 months ago
વડોદરા કોર્પોરેશનના EROના પદે વીજકર્મીની નિમણૂકથી વિવાદ : માપદંડનું ઉલ્લંઘન સાથે ગેરરીતીના ઉમેદવારોન…

વડોદરા કોર્પોરેશનના EROના પદે વીજકર્મીની નિમણૂકથી વિવાદ : માપદંડનું ઉલ્લંઘન સાથે ગેરરીતીના ઉમેદવારોન…

1 year ago
માંડવી અને મુંદરામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે યુવક પકડાયા | Two youths caught betting on IPL matc…

માંડવી અને મુંદરામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે યુવક પકડાયા | Two youths caught betting on IPL matc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News