gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના પુણા ગામમાં એક સમાજના સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પરંતુ આ સમૂહ લગ્નમાં એક અનોખી સામાજિક ક્રાંતિ જોવા મળી હતી. આ સમૂહ લગ્નમાં સમાજને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે, ગંગાસ્વરૂપ મહિલા (વિધવા)ઓ અપશુકનિયાળ નથી પરંતુ સમાજનો એક અવિભાજ્ય અંગ છે. આમ સમૂહ લગ્નમાં સમાજની ગંગાસ્વરૂપ મહિલા પાસે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા, ફટાકડા, વરઘોડા અને બિનજરૂરી ખર્ચ વગર 12 યુગલોએ સાત ફેરા લીધા હતા. આ અનોખા લગ્ન સમારોહ સુરતના એક સમાજ નહીં પરંતુ અનેક સમાજ માટે ઉદાહરણ બની રહ્યાં છે. 

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ અપાઈ 2 - image

સુરતના પુણા ગામ ખાતે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત, સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા 17માં સમૂહ લગ્ન સમારોહમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ટ્રસ્ટના નિલેશ જીકાદરાએ કહ્યું હતું કે, ‘સમાજ દ્વારા અનેક સેવાકાર્ય કરી સેવાઓ સાથે સમાજમાં યોગદાન આપનારાનું સન્માન પણ થાય છે. આ લગ્ન સમારોહમાં સમાજના ગંગાસ્વરૂપ મહિલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સમાજને રૂઢિચુસ્ત માન્યતા છોડી એક નવી રાહ ચીંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’

સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ અપાઈ 3 - image

જ્યારે અન્ય એક સામાજિક આગેવાને કહ્યું હતું કે, આ સમૂહ લગ્ન સમારોહની ખાસ વિશેષતા એ છે કે, અન્ય સમૂહ લગ્ન સમારોહની જેમ ફક્ત લગ્ન વિધિ અને કરિયાવર જ નહીં પરંતુ આ ઉપરાંત કન્યાઓને મહેંદી રસમ સેવા, નેઇલ આર્ટ સેવા, બ્યુટી પાર્લર સેવા, રાસ ગરબા તથા ગણેશ નોતરું જમણવાર તેમજ ફુલેકુ-જમણવાર જેવી વિવિધ સેવાનો ખર્ચ દાતાઓએ આપ્યો હતો. આ સમૂહ લગ્નમાં 10 હજાર કરતા વધુ લોકો જોડાયા હતા. 

આ પણ વાંચો: જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપાસ શરૂ

આ સમૂહ લગ્ન સમારોહ માત્ર લગ્ન વિધિ નહીં પરંતુ સમાજમાં પરિવર્તન લાવતા એક પ્રેરણાસ્રોત બન્યો છે. વિધવા મહિલાઓ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ફેરફાર, બિનજરૂરી ખર્ચ સામે કડક વલણ અને સામાજિક સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community
GUJARAT

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

October 3, 2026
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

October 3, 2026
ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
Next Post
વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો ‘મિની વેકેશન’ના મોજમાં!…

વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો 'મિની વેકેશન'ના મોજમાં!...

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા…

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા...

ચાઈનીઝ દોરી-તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ: વેચનારા અને વાપરનારા સામે કડક પગલાં ભરવા આદેશ | Utt…

ચાઈનીઝ દોરી-તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ: વેચનારા અને વાપરનારા સામે કડક પગલાં ભરવા આદેશ | Utt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

6 hours ago
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

5 months ago
મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્…

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્…

1 year ago
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News