gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોડ પર વાનમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી

એક બાળકની વાનમાં ડિલીવરી કરાવ્યા બાદ ગર્ભમાં બીજુ શિશુ હોવાનો ઇએમટીને ખ્યાલ આવ્યો હતો

ગાંધીનગર :  ગાંધીનગરના સચિવાલય પાસે આવેલા વિસ્તારોમાં રહેતી એક ૨૦
વર્ષીય સગર્ભાને આજે સવારે અચાનક પ્રસુતિનો દુઃખાવો થતા ૧૦૮ ઇમરજન્સી સેવાનો
સંપર્ક કરવામાં આવ્યો હતો. સમયસર પહોંચેલી એમ્બ્યુલન્સમાં જ ઈએમટીએ કુશળતાપૂર્વક
જોડિયા બાળકોની નોર્મલ ડિલિવરી કરાવી હતી તેમજ માતા અને બંને નવજાતને સુરક્ષિતરીતે
હોસ્પિટલ પહોંચાડયા હતા.

સેક્ટર-૧૭માં સ્ટેન્ડ ટુ રહેતી ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી બલેશ
પરમાર અને પાઇલોટ ભરતપુરીને આજે સવારે લગભગ ૪ઃ૧૦ કલાકે કોલ આવ્યો હતો કે
, સચિવાલય સે-૧૦ પાસે
રહેતી એક ૨૦ વર્ષિય પ્રસુતાને દુઃખાવો થાય છે. મેસેજ મળતાની સાથે એમ્બ્યુલન્સ તુરંત
સ્થળે પહોંચી અને સગર્ભાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ હતી પરંતુ થોડી જ વારમાં દુઃખાવો
અસહ્ય બનતાં એમ્બ્યુલન્સને રોકવી પડી હતી અને ઈએમટી બલેશ પરમારે તુરંત પરિસ્થિતિને
અનુસરીને તાત્કાલિક ડિલીવરી કરાવવાની જરૃર હોવાનો નિર્ણય લીધો હતો.ડો.તુષારના ટેલિફોનિક
માર્ગદર્શન હેઠળ તેમણે એમ્બ્યુલન્સમાં જ કુશળતાથી પ્રથમ બાળકની ડિલિવરી કરાવી હતી ત્યારબાદ
ખબર પડી કે જોડિયા બાળકો છે
,
તેથી તુરંત બીજા બાળકની પણ સફળ ડિલિવરી કરવામાં આવી હતી.

ડિલિવરી બાદ ઈએમટીએ બંને નવજાતને રૃટિન કેર તથા ઓક્સિજન
સપોર્ટ આપ્યો હતો જ્યારે માતાને જરૃરી ઓક્સિટોસિન ઈન્જેક્શન આપીને સ્થિતિ સ્થિર
કરી હતી. ત્યારબાદ માતા અને બંને બાળકોને સુરક્ષિત રીતે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવ્યું
હતું.આમ
, ૧૦૮ની
ટીમે એક નહીં પરંતુ ત્રણ જીંદગી બચાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide…

બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide...

લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara ...

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ કરનારા 14 શખ્સોને નોટિસ | Notices issued to 14 people for illegally …

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ કરનારા 14 શખ્સોને નોટિસ | Notices issued to 14 people for illegally ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

6 months ago
જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J…

જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J…

7 months ago
ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

9 months ago
ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News