gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીય સૈન્યે 20 ડ્રોન મગાવ્યા, પાક.-ચીન સરહદે તૈનાત કરાશે

– પાકિસ્તાનમાં ફરી આતંકી કેમ્પો ધમધમવા લાગ્યા છે ત્યારે પીઓકેમાં 30થી વધુ એન્ટી ડ્રોન યુનિટ તૈનાત

– દિલ્હીને હવાઈ હુમલાથી બચાવવા સ્વદેશી ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમને મંજૂરીની ચર્ચા

નવી દિલ્હી/ઈસ્લામાબાદ : ભારતના પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત કથળી રહેલા સંબંધો વચ્ચે સંરક્ષણ મંત્રાલય રૂ. ૮૦,૦૦૦ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. બીજીબાજુ ભારતીય સૈન્યે સરહદ પર નિરીક્ષણ વધુ મજબૂત કરવા માટે ૨૦ ડ્રોન ખરીદવાની યોજના બનાવી છે. આ ડ્રોનને પાકિસ્તાન અને ચીન સરહદૈ તૈનાત કરાશે. દરમિયાન પાકિસ્તાને ફરી એક વખત આતંકી કેમ્પો શરૂ કર્યા છે તથા ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાને પીઓકેમાં ૩૦થી વધુ એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયની હથિયારોની ખરીદીને મંજૂરી આપતી ટોચની સંસ્થા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) કેેટલાક મોટા સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સને આપવાની તૈયારી કરી રહી છે. ડીએસીની એક મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે યોજાઈ હતી, જેમાં ભારતીય સૈન્ય, નેવી અને એરફોર્સ માટે અનેક મોટા સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાની હતી, પરંતુ આ બેઠક આગામી સપ્તાહ પર મુલતવી રાખવામાં આવી છે. પરિણામે ઈમર્જન્સી પ્રોકરમેન્ટની અંતિમ તારીખ લંબાવીને ૧૫ જાન્યુઆરી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, ડીએસી રૂ. ૮૦,૦૦૦ કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપવાની હતી. આ બેઠકનો મુખ્ય આશય દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાનો અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વધારવાનો હતો, તેમાં દિલ્હી-એનસીઆરને હવાઈ હુમલાથી બચાવવા એક સ્વદેશી ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમને મંજૂરી મળવાની ચર્ચા હતી. આ સિસ્ટમ દિલ્હી અને આજુબાજુના વિસ્તારોને એર સ્ટ્રાઈક સામે સુરક્ષા પૂરી પાડશે.

આ સિવાય ડીએસીમાં નેવી માટે યુદ્ધજહાજોના હુમલાથી બચવા માટે સ્વદેશી મીડિયમ-રેન્જ  સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ખરીદવા માગે છે. ભારત અમેરિકા પાસેથી બે ગાર્ડિયન એમક્યુ-૯બી એચએએલઈ ડ્રોન ત્રણ વર્ષ માટે લીઝ પર લેવાનો નિર્ણય લઈ શકે છે.  ભારત પહેલાથી આવા ૩૧ ડ્રોન ખરીદવાનો સોદો કરી ચૂક્યું છે, જે ૨૦૨૮થી ભારત આવવાના શરૂ થશે. વધુમાં એરફોર્સ માટે ૨૦૦ કિ.મી.થી વધુની સ્ટ્રાઈક રેન્જવાળા એસ્ટ્રા માર્ક-૨ એર-ટુ-એર મિસાઈલોના ડેવલપમેન્ટ અને ખરીદીને મંજૂરી મળી શકે છે. ભારતીય સૈન્ય માટે ૨૦૦ ટી-૯૦ ટેન્કોને પણ સ્વદેશી રીતે અપગ્રેડ કરવાની યોજના છે.

દરમિયાન ભારતીય સૈન્યે સરહદ પર નિરીક્ષણ વધુ મજબૂત કરવા ૨૦ ટેક્ટિકલ રીમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (ડ્રોન) ખરીદવાની યોજના બનાવી છે. તેમાંથી ૧૦ ડ્રોન મેદાની વિસ્તારો માટે અને ૧૦ ડ્રોન ઊંચાઈવાળા ક્ષેત્રો માટે હશે. આર્મી ૧૦ ડ્રોન પાકિસ્તાન સરહદે અને ૧૦ ડ્રોન ચીન સરહદૈ તૈનાત કરશે.

બીજીબાજુ ભારતના ઓપરેશન સિંદૂરમાં થયેલા સચોટ ડ્રોન હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને હવે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના ફ્રન્ટ વિસ્તારોમાં મોટાપાયે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ૨.૦થી ડરેલા પાકિસ્તાને રાવલકોટ, કોટલી અને ભિંબર સેક્ટરો સામે ૩૦થી વધુ યુનિટની નવી એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો

સાયલામાં હોટલ વ્યવસાયી યુવાને ગળે ફાંસો ખાધો

ભારત ચીન સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે | India is preparing for war with China

ભારત ચીન સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે | India is preparing for war with China

લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La…

લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ | Aft…

અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ | Aft…

5 months ago
નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

1 year ago
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

5 months ago
મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir…

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News