gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
લખતરના કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત, મોટી દુર્ઘટનાની ભીતિ | Narmada Canal bridge near Kadu La…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દુર્ઘટના સર્જાય તે પહેલા સમરાકામ હાથ ધરવા માંગ

– પુલની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ખર્યા : લોખંડના સળીયા બહાર આવી ગયા

લખતર : લખતર-વિરમગામ હાઇવે પર કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતાં મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. પુલની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ખરી જતાં લોખંડના સળીયા બહાર આવી ગયા છે. દુર્ઘટના સર્જાય તે પહેલા સમરાકામ હાથ ધરવા વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.

લખતર નજીક કડુ ગામ નજીક આવેલો નર્મદા કેનાલનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે પુલની કથળતી જતી સ્થિતિ વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહી છે.

પુલની હાલત એટલી ખરાબ છે કે નીચેના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડી રહ્યા છે અને અંદર રહેલા લોખંડના સળીયા પણ બહાર દેખાઈ રહ્યા છે. વારંવાર અકસ્માત માટે જાણીતા આ હાઇવે પર પુલની આવી સ્થિતિ કોઈ મોટી જાનહાનિને નોતરે તેવી શક્યતા છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આ માર્ગ પરથી પસાર થતા અધિકારીઓને આ જોખમી પુલ કેમ દેખાતો નથી? કોઈ ગંભીર હોનારત સર્જાય તેની રાહ જોયા વગર વહેલી તકે પુલનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today's Bhavnagar Bandr...

ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac…

ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac...

ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત | 6 people arrested …

ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત | 6 people arrested ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

8 months ago
સાબરમતી નદીમાં રીલ બનાવવા ગયેલા પાંચ મિત્રો ડૂબ્યા ઃ એકનું મોત | Five friends who went to make a ree…

1 year ago
ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

10 months ago
ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News