gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress CWC On MGNREGA: મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાખતા આજે કોંગ્રેસે કાર્યસમિતિની બેઠક યોજી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ‘દેશ આ સમયે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરવામાં આવી રહી છે, સંવિધાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી સામાન્ય નાગરિકના અધિકારોને સંકુચિત કરવામાં આવી રહ્યા છે. ખડગેએ કોંગ્રેસ નેતાઓને ટકોર કરી કે આ ફક્ત સમીક્ષા કરવાનો સમય નથી, પરંતુ આવનારા સંઘર્ષની દિશા નક્કી કરવાનો નિર્ણયાક મોડ છે. ‘

‘પીઠ પાછળ ખંજર ઘોપ્યું’

ખડગેએ શિયાળુ સત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું, કે ‘મોદી સરકારે મનરેગા જેવી ઐતિહાસિક યોજનાને કમજોર કરી કરોડો ગરીબ, મજૂર અને ગ્રામીણ પરિવારોની રોજી-રોટી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે ગરીબોના પેટ પર પાટુ મારી, પીઠ પાછળ ખંજર ઘોપ્યું છે. ખડગેએ કહ્યું મનરેગાનો અંત કરવો એક યોજનાનો અંત નથી પણ મહાત્મા ગાંધીના વિચારો અને તેમના સન્માન પર હુમલો છે.’

‘દુષ્પરિણામ લાંબા સમયે દેખાશે’

કોંગ્રેસ અધ્યક્ષે અહીં સોનિયા ગાંધીના લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો, ‘મનરેગાએ ગાંધીજીના સર્વોદયના સપનાને જમીન પર ઉતારવાનું કામ કર્યું, આ યોજનાનો અંત સામૂહિક નૈતિક નિષ્ફળતાને દર્શાવે છે, જેના સામાજિક અને આર્થિક દુષ્પરિણામ લાંબા સમયે દેખાશે. ખડગેએ યાદ અપાવ્યું કે કામ કરવાનો અધિકાર બંધારણના નીતિ નિર્દેશક અધિકારોની આત્મા છે, જેને UPA સરકારે શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને રોજગારના અધિકારોના રૂપમાં મજબૂતી આપી હતી.’

મોટા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવાની મોદી સરકારની નીતિ

ખડગેએ આ સાથે આરોપ મૂકતા કહ્યું, ‘વર્તમાન સરકારની નીતિઓ સામાન્ય નાગરિકના હિતમાં નથી, પરંતુ કેટલાક મોટા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી રહી છે. તેમણે આ સાથે મહાત્મા ગાંધીના એ વિચારને મૂક્યો હતો જે વિશેષાધિકાર અને એકાધિકારનો વિરોધ કરે છે. ગાંધીજીનું માનવું હતું કે જે વ્યવસ્થા સમાજ સાથે સહભાગી નથી થઈ શક્તિ તે નૈતિક રૂપે સ્વીકાર્ય હોઈ ન શકે, મોદી સરકાર કોઈ પણ ગંભીર અધ્યયન વગર જ રાજ્યો અને વિપક્ષ સાથે ચર્ચા કર્યા વગર મનરેગાને ખતમ કરી નવો કાયદો લાગુ કરી દીધો’

આ પણ વાંચો: LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર

મનરેગા મુદ્દે આંદોલનની હાકલ

કોંગ્રેસ અધ્યક્ષે હાકલ કરતાં કહ્યું, ‘મનરેગાને બચાવવા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જરૂર છે, તેમણે ભરોસો આપ્યો કે જેવી રીતે કૃષિ કાયદા સાથે સંઘર્ષ સફળ રહ્યો તેવી જ રીતે આ મુદ્દા પર જનતાની તાકાત સરકારને ઝૂકવા મજબૂર કરશે. ભવિષ્યમાં મનરેગાનું  પુનઃસ્થાપન નક્કી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે…

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે...

BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC…

BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC...

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- 'પાછી આવી જા', સમાજે કહ્યું- આ સ્વતંત્રત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

2 months ago
ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …

1 year ago
જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …

જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …

4 months ago
નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…

નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News