gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધી-તોફાનના કારણે દિલ્હી એરપોર્ટમાં અફરાતફરી, 200થી વધુ ફ્લાઇટ મોડી | Storm causes chaos at Delhi a…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
આંધી-તોફાનના કારણે દિલ્હી એરપોર્ટમાં અફરાતફરી, 200થી વધુ ફ્લાઇટ મોડી | Storm causes chaos at Delhi a…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આંધી-તોફાનના કારણે દિલ્હી એરપોર્ટમાં અફરાતફરી, 200થી વધુ ફ્લાઇટ મોડી 1 - image

Delhi Airport : દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આંધી- તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, તેમાં જોઈ શકાય છે કે, એરપોર્ટ મુસાફરોથી ખીંચો ખીંચ ભરાઈ ગયો છે.

લગભગ 25 ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સ્થળોથી ડાયવર્ટ કરાઈ

હકીકતમાં, શુક્રવારે સાંજે દિલ્હી અને NCR વિસ્તારોમાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી તેમ કહીએ તો પણ ખોટું નથી. શનિવારે સવારે પણ આંધી તોફાનની અસર જોવા મળી હતી. જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. શુક્રવાર સાંજથી આજે સવાર સુધી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ મોડી સાંજથી ઉડાન ભરી શકી ન હતી. આંધી તોફાનને કારણે લગભગ 25 ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સ્થળોથી ડાયવર્ટ કરવામાં આવી હતી અને સાત ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.  એરલાઇન્સની આ બેદરકારી બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનો મારો થઈ રહ્યો હતો. 

ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી

સ્થાનિક એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આંધી- તોફાન પછી કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરો અસુવિધામાં મુકાયા હતા. ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટને દિલ્હી પહોંચવામાં સમય લાગ્યો, જેના કારણે એરપોર્ટમાં ભારે ભીડ થઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
INDIA

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

May 23, 2026
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…
INDIA

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

May 23, 2026
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …
INDIA

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

May 23, 2026
Next Post
‘મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો…’ તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t…

'મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો...' તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t...

ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મ…

ગુજરાતના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મ...

વડોદરા નજીક બીલથી ચાપડ જતા માર્ગ પર ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું : લોકોએ હોબાળો કરી ડમ્પરોને અટકાવ્યા …

વડોદરા નજીક બીલથી ચાપડ જતા માર્ગ પર ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું : લોકોએ હોબાળો કરી ડમ્પરોને અટકાવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

8 months ago
EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

7 months ago
મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A…

મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A…

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકા પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે શહેરમાં ટપાલ પેટીની દુર્દશા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News