gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૩૧ ડિસેમ્બરની રાત્રે ચાંપતો બંદોબસ્ત પીધેલા ઝડપાયા તો સીધા લોકઅપમાં | police bandobast on 31st de…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
તા.૩૧ ડિસેમ્બરની રાત્રે ચાંપતો બંદોબસ્ત પીધેલા ઝડપાયા તો સીધા લોકઅપમાં | police bandobast on 31st de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દરા, તા.28 વડોદરા શહેરની આસપાસના સેવાસી, સિંઘરોટ સહિતના વિસ્તારો તેમજ જિલ્લામાં અન્ય સ્થળે તા.૩૧ ડિસેમ્બરની શાંતિથી ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા સપ્તાહ પહેલાંથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં નવા વર્ષને સત્કારવા માટે કુલ ૬ સ્થળોએ પાર્ટીના આયોજન માટે મંજૂરી માંગવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરને જોડતા જિલ્લાના ચેકપોઇન્ટો પરથી પસાર થતા વાહનોની તપાસની સાથે સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો પણ મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ,  હોટલ, રિસોર્ટ્સ, કેફેના  સંચાલકોને પોલીસે નવા વર્ષને આવકારવા માટે જો કોઇ પાર્ટીનું આયોજન કરતા હોય તો કાયદો વ્યવસ્થાનો ભંગ ના થાય તે માટેના સૂચનો આપવામાં આવ્યા  હતાં. જિલ્લામાં નવા વર્ષની ઉજવણી શાંતિથી થાય તે માટે  ત્રણ ડીવાયએસપી, ૨૦થી વધુ પીઆઇ, ૪૫ જેટલા પીએસઆઇ અને ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાહન ચેકિંગ નાકાબંધી ચેક પોસ્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એનડીપીએસ કિટ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા પોલીસની હદમાં મહત્તમ ફાર્મ હાઉસો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા હોવાથી ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં દૈનિક પેટ્રોલિંગ  હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાની શી ટીમ, ૧૧૨ વાહનો તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લામાં મુખ્ય નાકાબંધી પોઇન્ટો પર તૈનાત કરવામાં આવેલ છે. 

પોલીસે જણાવ્યું  હતું કે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ચાર અને વાઘોડિયા તાલુકામાં બે મળી કુલ છ મંજૂરીઓ માંગવામાં આવી છે. તા.૩૧ની સાંજે સાત વાગ્યાથી સેવાસી ચેકપોસ્ટ સહિતના મહત્વના સ્થળો પર બંદોબસ્ત ગોઠવીદેવાશે. ફાર્મહાઉસોમાં પાર્ટી છે કે નહી તેની આકસ્મિક તપાસ પણ હાથ ધરાશે. છેલ્લા સાત દિવસમાં સમગ્ર જિલ્લામાં ૧૦૦૦ જેટલા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

February 14, 2026
નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

Next Post
૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting...

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after...

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

3 months ago
જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ…

4 months ago
સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

2 months ago
ઊંચો GDP રેપો રેટમાં ઘટાડાનો અવકાશ ઘટાડશે, તરલતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે | Higher GDP will reduce s…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News