gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in INDIA
0 0
0
‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amit Shah prediction PM 2029: અમદાવાદમાં એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, જે જનતાને ગમે છે તે જ મુદ્દાઓનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે તો પછી પ્રજા તમને મત ક્યાંથી આપે. તેમણે એવી પણ રાજકીય ભવિષ્યવાણી કરી કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે. સાથે સાથે તેમણે લોકસભા વિપક્ષના નેતા પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘રાહુલ બાબા, હારથી થાકશો નહીં. પશ્ચિમબંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે.’

રાહુલ ગાંધી પર કટાક્ષ

નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષનો ઘાણવો કાઢતાં કહ્યું કે, ‘અમે રામ મંદિર બનાવીએ તો વિરોધ કરો, 370 કલમ હટાવીએ તો વિરોધ કરો, કોમન સિવિલ કોડ લાવીએ તો વિરોધ કરો છો. પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીએ તો વિરોધ કરો, જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, તો પછી મત કોણ આપે. રાહુલ બાબાને હું સમજાવી શકું તેમ નથી. જેને પોતાની પાર્ટીવાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે!’

2029માં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ બનશે ભાજપ સરકાર

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે કેમ ચૂંટણી હારી જઈએ છીએ? તો રાહુલ ગાંધીને વિનંતી છે કે, આ બે કાર્યક્રમ સમજી લો તો તમને સમજાઈ જશે કે તમે કેમ ચૂંટણી હારો છો. કોઈ મોટું આંદોલન થયું નથી. કોઈએ મને રોક્યો પણ નથી. કોઈએ પણ કશું પણ કહ્યા વગર વષી જૂની માંગણી સંવેદનશીલતાના કારણે પૂરી થઈ છે. જનતા માંગણી કરે કે ન કરે પરતું તેનું કામ કરવાનું કામ ભાજપ અને નરેન્દ્ર મોદીએ કર્યુ છે. આ કારણોસર 2029માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાટીની સરકાર બનવાની છે એનું કારણ ભાજપ પક્ષના સિદ્રાંતો છે.’

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત

રાહુલ ગાંધી લોકોની સમસ્યાને સમજવાને બદલે ‘સર’ સમજવામાં પડી ગયા છે. હકીકતમાં આ એમનું કામ નથી. અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે પણ યુવા બિઝનેસ સંમેલનમાં પણ ખાસ હાજરી આપી હતી. સાથે સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના નવા વરાયેલાં પદાધિકારીઓની શપથવિધીમાં પણ તેમની પ્રોત્સાહક ઉપસ્થિતી રહી હતી.

'લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે...', ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…
INDIA

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

May 15, 2026
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…
INDIA

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

May 15, 2026
Next Post
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade...

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

2 months ago
115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું | 115 tolas of gold pledged int…

115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું | 115 tolas of gold pledged int…

4 months ago
પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

4 weeks ago
VIDEO: કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

VIDEO: કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News