gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી
1
VIEWS
Share on FacebookShare on Twitter

રીપોર્ટ : અનુજ ઠાકર.

નવા વર્ષની આવકારની ઘડીઓ નજીક આવતાં અમદાવાદ શહેરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. આ વચ્ચે શહેરના જાણીતા Herbs on Fire Cafe ખાતે આયોજિત ‘Welcome 2026’ પ્રી ન્યૂ યર પાર્ટીએ ખાસ આકર્ષણ જગાવ્યું. શાનદાર આયોજન, ઊર્જાભર્યો વાતાવરણ અને રંગીન ઉજવણી સાથે આ ઇવેન્ટ અમદાવાદના નાઇટલાઇફમાં એક યાદગાર અધ્યાય બની.

આ ભવ્ય કાર્યક્રમ Herbs on Fire Cafeના ઓનર ઉમેશ અને Vibe Verseના ઓનર હર્ષના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો. પાર્ટીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી, આઈટી સેક્ટર, ફેશન અને મોડેલિંગ જગત, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સની નોંધપાત્ર હાજરી રહી. સૌએ ઉત્સાહ અને ખુશી સાથે નવા વર્ષ 2026નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

રાતભર ગુંજતા લાઇવ ડીજે મ્યુઝિક, ઝગમગતી લાઇટિંગ અને ઊર્જાવાન માહોલે સમગ્ર ઇવેન્ટને વધુ યાદગાર બનાવી દીધું. મલ્ટી-કુઝિન ભોજન અને તાજગીભર્યા મોકટેલ્સે મહેમાનોના અનુભવને વિશેષ બનાવી દીધો. દરેક ઉંમરના લોકોએ સંગીત, નૃત્ય અને ઉજવણીનો મનભર આનંદ માણ્યો.

કાર્યક્રમનું સુચારુ સંચાલન દીપિકા પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇવેન્ટને સફળ અને સ્મરણિય બનાવવા TAFF Familyના તનમય શેઠ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમદાવાદ શહેર ના ડીજીટલ માર્કેટર અનુજ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી.

આયોજકોના જણાવ્યા મુજબ, આવા કાર્યક્રમો માત્ર મનોરંજન પૂરતા જ સીમિત નથી રહેતા, પરંતુ વિવિધ ક્ષેત્રના લોકોને એક મંચ પર લાવી પરસ્પર જોડાણ, સહકાર અને સકારાત્મક ઊર્જાને પણ પ્રોત્સાહન આપે છે.

‘Welcome 2026’ પ્રી ન્યૂ યર પાર્ટીએ અમદાવાદમાં નવા વર્ષની શરૂઆતને ભવ્ય અને યાદગાર બનાવી, તેમજ શહેરના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 ...

વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad...

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

1 year ago
3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં | Gujarat Weather Al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં | Gujarat Weather Al…

12 months ago
સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in…

સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in…

5 months ago
ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News