gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ પુરવઠો ખોરવાતાં ટેસ્ટ આપતા અરજદારો ટ્રેક પર જ અટવાયા | Test applicants stranded on track due to …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
વીજ પુરવઠો ખોરવાતાં ટેસ્ટ આપતા અરજદારો ટ્રેક પર જ અટવાયા | Test applicants stranded on track due to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના દરજીપુરા સ્થિત આરટીઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) ખાતે અત્યાધુનિક એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. સિવિલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. ટ્રેક ઉપર ટ્રાફિક સિગ્નલ તેમજ હાઈ રિઝોલ્યુશન કેમેરા ઈન્સ્ટોલ કરાયા છે. આગામી એકાદ મહિનામાં નવો એઆઈ આધારિત ટ્રેક શરૂ થાય તેવી શક્યતા છે.

આર.ટી.ઓ. કચેરી ખાતે અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી તથા સર્વર ઈશ્યુના કારણે અરજદારોને ધક્કા પડે છે. આજે બપોરે ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં ટ્રેક પર ટેસ્ટ આપી રહેલા અરજદારો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા અનેલ ગભગ ૧૫ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.

નવી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ માટે પણ વીજ પુરવઠાની સ્થિરતા મોટો પડકાર બની શકે છે. અરજદારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે નવી સિસ્ટમ શરૂ કરતા પહેલાં પૂરતી બેકઅપ વ્યવસ્થા અને નિરંતર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અવરોધ ન સર્જાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

Next Post
વડોદરાની ૧૭ વર્ષની દીકરી વેઇટલિફ્ટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | 17 year old girl from Vadodar…

વડોદરાની ૧૭ વર્ષની દીકરી વેઇટલિફ્ટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | 17 year old girl from Vadodar...

ભારતીયોના ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું! કિંમત 5 ટ્રિલિયન ડોલરને પાર…: રિપોર્ટ | Indians homes …

ભારતીયોના ઘરોમાં દેશની GDP કરતાં વધુ સોનું! કિંમત 5 ટ્રિલિયન ડોલરને પાર...: રિપોર્ટ | Indians homes ...

VIDEO : મુંબઈમાં બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત, 9ને ઈજા, આરોપી ડ્રાઈવરની ધરપકડ | mumbai bh…

VIDEO : મુંબઈમાં બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત, 9ને ઈજા, આરોપી ડ્રાઈવરની ધરપકડ | mumbai bh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમારું સ્વાગત કરવા આતુર…’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી | PM Modi Talks P…

7 months ago
ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

5 months ago
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

1 year ago
વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News