gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમ્પ્લેક્સના ભોયરામાં પાર્ક કારમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો | A large quantity of Chinese …

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
કોમ્પ્લેક્સના ભોયરામાં પાર્ક કારમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો | A large quantity of Chinese …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પેથાપુરમાં પોલીસનો દરોડો ઃ એક પકડાયો

ગામના જ શખ્સને પકડીને પોલીસ દ્વારા ૨૨૬ રીલ કબ્જે કરી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી

ગાંધીનગર,
સોમવાર

ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા
હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવનાર
પેથાપુરના વેપારીને પોલીસે કારમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને
તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વમાં પોલીસ દ્વારા આ દોરીને પકડવા
માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા
માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે ત્યારે
પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
, પેથાપુરના ચરેડી
વડ ખાતે આવેલા શુભ બિઝનેસ પાર્કના ભોયરામાં એક કાર પડી છે અને તેમાં ચાઈનીઝ દોરીનો
મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને
કારમાં તપાસ કરતા એક શખ્સ હાજર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તે પેથાપુર વિસત
રોયલ ફ્લેટ ખાતે રહેતો દેવરાજસિંહ વનરાજસિંહ ચાવડા હોવાનું જણાવ્યું હતું. એટલું જ
નહીં પોલીસ દ્વારા કારમાં તપાસ કરવામાં આવતા તેમાં અલગ અલગ બોક્સની અંદર
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૨૨૬ રીલ મળી આવ્યા હતા. જેથી ૪૫ હજાર ઉપરાંતનો આ દોરીનો
જથ્થો જપ્ત કરીને વેપારી યુવાન સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને તે જથ્થો
ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of…

યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of...

સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne…

સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કના ફડચા અધિકારીને રિકવરી કરવામાં રસ જ નથી | colour merchant cooperative b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી | State cyber cel…

9 months ago
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

3 months ago
વડોદરા – નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio…

વડોદરા – નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio…

4 months ago
VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News