gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…
2
VIEWS
Share on FacebookShare on Twitter

National Herald Money Laundering Case: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની જોડાયેલી મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 11 એપ્રિલ, 2025 ના દિવસે ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના 7માં, 8માં અને 9માં માળે ભાડે છે. હવે તેમણે દર મહિનાનું ભાડું ED ને જમા કરાવવાનું રહેશે. 

EDની તપાસમાં જાણવા મળ્યું કે, આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે 20 નવેમ્બર, 2023 ના દિવસે AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે 10 એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર 2023 માં, ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ 90.2 કરોડ રૂપિયાના AJL શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીના પુત્રના બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન થશે, જાણો કોણ છે ઋતુજા પાટિલ

સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ

સમગ્ર મામલો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થયો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે નકલી દાન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે EDએ આ મિલકતોનો કબજો લેવા માટે નોટિસો મોકલી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય

રાહુલ અને સોનિયા ગાંધી પાસે કેટલા શેર?

  • આ મની લોન્ડરિંગ કેસ AJL અને યંગ ઇન્ડિયન સાથે સંબંધિત છે. જે નેશનલ હેરાલ્ડ AJL દ્વારા પ્રકાશિત થાય છે અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની માલિકી ધરાવે છે. કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયનના બહુમતી શેરધારકો છે, જેમની પાસે પ્રત્યેક 38 ટકા શેર છે.
  • EDનું કહેવું છે કે યંગ ઇન્ડિયન અને AJLની મિલકતોનો ઉપયોગ 18 કરોડ રૂપિયાના નકલી દાન, 38 કરોડ રૂપિયાના નકલી એડવાન્સ ભાડા અને 29 કરોડ રૂપિયાની નકલી જાહેરાતોના રૂપમાં ગુનાની વધુ આવક મેળવવા માટે કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
INDIA

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

May 23, 2026
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…
INDIA

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

May 23, 2026
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …
INDIA

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

May 23, 2026
Next Post
આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.

આર્મી અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની તારીખ લંબાવવામાં આવી.

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક…

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુક...

RBI ની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ | rbi to conduc…

RBI ની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ | rbi to conduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય | Sensex closes below 79888 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય | Sensex closes below 79888 in new week sees …

9 months ago
સુરતના વરાછા વિસ્તારમાં ખાડી કિનારે ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન | Dem…

સુરતના વરાછા વિસ્તારમાં ખાડી કિનારે ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન | Dem…

10 months ago
રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

7 months ago
વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart…

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News