gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Hit-and-Run: અમદાવાદના વ્યસ્ત ગણાતા ઇસ્કોન બ્રિજ પર મંગળવારે (30મી ડિસેમ્બર) રાત્રે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા 50 વર્ષીય વિક્રમ પરમારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. કડીયાકામ કરી ગુજરાન ચલાવતા વિક્રમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ

આ ઘટના અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ, વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા બ્રિજ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને ફરાર ચાલકને ઝડપી પાડવાની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

October 22, 2026
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

Next Post
વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શેરી કૂતરાને રેસ્ક્યુ કરાયું | street dog…

વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શેરી કૂતરાને રેસ્ક્યુ કરાયું | street dog...

સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ : પાદરાના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે આખરે ગુનો | Government grain s…

સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ : પાદરાના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે આખરે ગુનો | Government grain s...

જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

2 years ago
વડોદરામાં ડીઆરએમ કપ 2026 ક્રિકેટ સ્પર્ધાનો આરંભ : પ્રતાપનગરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં 16 ટીમોએ ભ…

10 months ago
જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development …

5 months ago
આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News