gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

9 New DCCB: ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત કરવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB) ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાનના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વેગ

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. નાબાર્ડ (NABARD) દ્વારા રજૂ કરવામાં આવેલી ‘એપ્રોચ નોટ’ના આધારે ગુજરાતમાં આ નવી બેંકોની સ્થાપના કરવામાં આવશે.

કઈ બેંકના વિભાજનથી કઈ નવી બેંક બનશે? (જુઓ સંપૂર્ણ યાદી)

રાજ્યની હાલની મોટી સહકારી બેંકોનું વિભાજન કરીને નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંકો અસ્તિત્વમાં આવશે:

હાલની બેંકનું નામ નવી બનનારી જિલ્લા બેંક 
પંચમહાલ બેંક અરવલ્લી જિલ્લા બેંક
સાબરકાંઠા બેંક અરવલ્લી જિલ્લા બેંક
સુરત બેંક તાપી જિલ્લા બેંક
વડોદરા બેંક   છોટાઉદેપુર જિલ્લા બેંક
જામનગર બેંક  દેવભૂમિ દ્વારકા જિલ્લા બેંક
જૂનાગઢ બેંક પોરબંદર જિલ્લા બેંક
ખેડા બેંક આણંદ જિલ્લા બેંક
વલસાડ બેંક ડાંગ અને નવસારી જિલ્લા બેંક

ખેડૂતોને શું ફાયદો થશે?

સરળ ધિરાણ: નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંક હોવાથી ખેડૂતોને લોન અને ધિરાણ મેળવવામાં વહીવટી સરળતા રહેશે.

સ્થાનિક સ્તરે સુવિધા: ખેડૂતોએ હવે બેંકિંગ કામકાજ માટે જૂના મોટા જિલ્લાઓના હેડક્વાર્ટર સુધી લાંબુ થવું નહીં પડે.

અર્થતંત્રને વેગ: ગ્રામીણ સ્તરે નાણાકીય લેવડદેવડ વધતા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે.

હવે આગળની પ્રક્રિયા શું?

રાજ્ય મંત્રીમંડળની મંજૂરી બાદ, હવે રાજ્ય સરકાર નાબાર્ડ (NABARD) મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને આ અંગેની દરખાસ્ત મોકલશે. RBI ની અંતિમ મંજૂરી અને લાયસન્સ મળ્યા બાદ આ બેંકો વિધિવત રીતે કાર્યરત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen...

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલને અગાઉ હંગામી બનાવવામાં આવેલી કમિટીને સત્તાવાર મંજૂરી અપાશે | …

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલને અગાઉ હંગામી બનાવવામાં આવેલી કમિટીને સત્તાવાર મંજૂરી અપાશે | ...

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina…

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

8 months ago
ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

6 months ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…

4 months ago
અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News