gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સીટ બેલ્ટથી PSIનું ગળું દબાવ્યું ને પછી…’ જાણો દાહોદમાં કુખ્યાત અશોક બિશ્નોઈ સાથે પોલીસની અથડામણન…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
‘સીટ બેલ્ટથી PSIનું ગળું દબાવ્યું ને પછી…’ જાણો દાહોદમાં કુખ્યાત અશોક બિશ્નોઈ સાથે પોલીસની અથડામણન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ashok Bishnoi Firing Case: 30 ડિસેમ્બરની સાંજે શું થયું? કેવી રીતે ખૂંખાર આરોપી અશોક બિશ્નોઈએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પગમાં ગોળી ખાધી, જેનો ઘટનાક્રમ હવે જાહેર થયો છે. 24 ડિસેમ્બર, 2025 અને 1 જાન્યુઆરી, 2026ની વચ્ચે અશોક બિશ્નોઈને પકડવા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો હેતુ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને શોધી જેલના સળિયા પાછળ ધકેલવાનો હતો. આસામમાં છુપાયેલો અશોક બિશ્નોઈ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) અને પ્રતિબંધ અધિનિયમ હેઠળ નોંધાયેલા અનેક કેસોમાં મુખ્ય આરોપી છે અને એક વર્ષથી વધુ સમયથી 27થી વધુ કેસોમાં ફરાર  હતો. 

બાતમી મળી અને SMCની ટીમો રવાના થઈ

25000 હજારના ઈનામી આરોપીને શોધવા ટીમો દિવસરાત કામ કરી રહી હતી. SMCને ટેકનિકલ અને બાતમીને આધારે માહિતી મળી હતી કે રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના સંગડવા ગામનો રહેવાસી અશોક પુનમારમ પંવાર ઉર્ફે બિશ્નોઈ, આસામના ગુવાહાટીના દિસપુરમાં છુપાયેલો છે. તાત્કાલિક SMCની ટીમો સક્રિય થઈ આસામ જવા રવાના થઈ હતી. 

અશોક બિશ્નોઈ અને બે સાગરીતો ગુવાહાટીમાંથી ઝબ્બે

સ્થાનિક દિસપુર પોલીસની મદદથી 29 ડિસેમ્બરની વહેલી સવારે અશોક બિશ્નોઈ અને અન્ય બે શંકાસ્પદોની ગુવાહાટીની એક હોટલના રૂમ નંબર, 1304 માંથી ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી એટલે કે (ટ્રાન્સીટ રિમાન્ડ) મેળવ્યા બાદ આરોપીઓને ખાનગી વાહનોમાં ગુજરાત લઈને નીકળી હતી. 

30 ડિસેમ્બરની સાંજે કારમાં શું થયું હતું?

ગાંધીનગર લઈને આવતા સમયે 30 ડિસેમ્બરની સાંજે 7.45 વાગ્યે જ્યારે ટીમ દાહોદ જિલ્લાના સેવિયા ગામ નજીક લીમડી-લીમખેડા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ અચાનક કથિત રીતે ડ્રાઇવરનો સીટ બેલ્ટ પકડીને PSIના ગળામાં નાખી દીધો હતો અને ગળું દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. . પોલીસ ટીમ દ્વારા તેને રોકવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આખરે સ્વબચાવમાં હાજર ઇન્સ્પેક્ટરે સર્વિસ પિસ્તોલથી અશોક બિશ્નોઈના પગ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને જમણા પગમાં પગની ઘૂંટી નીચે ગોળી વાગતા PSIના ગળામાં નાખેલો સીટ બેલ્ટ છોડી મૂક્યો હતો. ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે હાલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા બિશ્નોઈ ગેંગના સાગરીત પર ગુજરાત પોલીસે કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

આરોપી સામે નવી કલમો લગાવાઈ

આ ઘટના બાદ, ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ 31 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં એક નવો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યાનો પ્રયાસ, જાહેર સેવક પર હુમલો અને સત્તાવાર ફરજમાં અવરોધ સંબંધિત કલમો લગાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે  તપાસ ચાલુ છે, અને આરોપીને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. દારૂ સિન્ડિકેટ અને ફરાર ગુનેગારો પર વધુ લગામ કસવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે...’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu...

સ્વચ્છ શહેરમાં ‘પ્રદૂષિત પાણી’ પીતા 7 લોકોના મોત, મંત્રીએ કહ્યું, ‘અધિકારીઓની બેદરકારી, કાર્યવાહી કર…

સ્વચ્છ શહેરમાં ‘પ્રદૂષિત પાણી’ પીતા 7 લોકોના મોત, મંત્રીએ કહ્યું, ‘અધિકારીઓની બેદરકારી, કાર્યવાહી કર...

ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD…

ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571 | Four…

10 months ago
VIDEO: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદનો …

VIDEO: યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહપ્રવેશ: દાહોદનો …

6 months ago
મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

10 months ago
ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ | Controversy Erupts in Guja…

ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ | Controversy Erupts in Guja…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News