gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન | Hariyana CM …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘વિનેશ ફોગાટ અમારી હીરો’, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન | Hariyana CM …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Nayab Singh Saini On Vinesh Phogat : ઓલિમ્પિયન અને પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગાટને હરિયાણા સરકાર તરફથી 4 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ અને હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HSVP) હેઠળ એક પ્લોટ આપવામાં આવશે. જેને લઈને આજે શનિવારે (12 એપ્રિલ, 2025) રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, ‘વિનેશ ફોગાટના સન્માનમાં કોઈ ખામી રાખવામાં આવશે નહીં.’

વિનેશ ફોગાટ વિશે હરિયાણાના મુખ્યમંત્રીએ શું કહ્યું?

હરિયાણા સરકાર તરફથી વિનેશ ફોગાટને સન્માનિત કરવાની વાતને લઈને મુખ્યમંત્રી સૈનીએ કહ્યું કે, ‘આ કોઈ રાજનીતિનો વિષય નથી. વિનેશ ફોગાટનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરનો હતો અને અમે તે સમયે પણ કહ્યું હતું કે, અમે ફોગાટના સન્માનમાં કોઈ ખામી નહી રાખીએ. તે અમારી હીરો છે અને અમે તેના સન્માનને અકબંધ રાખીશું. વિનેશ નિરાશા ન અનુભવે એટલે માટે સરકાર તેમની સાથે ઉભી છે.’

‘સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી’

હરિયાણા સરકારના મંત્રી ગૌરવ ગૌતમે આજે શનિવારે કહ્યું હતું કે, ‘રાજ્યના મુખ્યમંત્રી સૈની જે પણ વચનો આપે છે તે પૂરા કરે છે. સરકાર દ્વારા વિનેશ ફોગાટને સરકારી નોકરીની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે રોકડ પુરસ્કાર અને પ્લોટનો વિકલ્પ પસંદ કર્યો.’

તેમણે કહ્યું કે, ‘હરિયાણાના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. 2036માં ભારત ઓલમ્પિક હોસ્ટ કરશે. જેમાં હરિયાણાના યુવાનોને 36 મેડલ લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ

‘ખેલાડીની મહેનતનું સન્માન એ જ સાચી જીત’

એવોર્ડની જાહેરાત પર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ખરી જીત ત્યારે થાય છે જ્યારે ખેલાડીની મહેનતનું સન્માન કરવામાં આવે છે. જનતાએ મને ઘણું બધું આપ્યું છે. પ્રેમ, આદર, વિશ્વાસ, હિંમત અને દૃઢ નિશ્ચય. હવે આ બધાનો ઋણ ચૂકવવાનો સમય છે. એક જનપ્રતિનિધિ તરીકે અને હું જે સંઘર્ષનો ભાગ રહી છું તેને ધ્યાનમાં રાખીને મારી જવાબદારીઓ હવે ફક્ત એક ખેલાડીની નહીં, પરંતુ હજારો સપનાઓની છે. જે રમતગમત દ્વારા સુરક્ષિત વાતાવરણમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: ‘બિહારમાં CM નીતિશ કુમાર જ NDAના નેતા રહેશે’, DyCM સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન | Important N…

VIDEO: 'બિહારમાં CM નીતિશ કુમાર જ NDAના નેતા રહેશે', DyCM સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન | Important N...

મુળીના ઉમરડાની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા ભૂમાફિયાઓની યાદી જાહેર | d mafias involved in i…

મુળીના ઉમરડાની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા ભૂમાફિયાઓની યાદી જાહેર | d mafias involved in i...

સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ દુધરેજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત | Dudhrej included in Surendranagar Mu…

સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ દુધરેજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત | Dudhrej included in Surendranagar Mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

કપડવંજની રાજસ્થાન કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી | Locks of two houses broken in Rajasth…

1 year ago
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા

1 year ago
પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ | Youth attempts self destructio…

પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ | Youth attempts self destructio…

10 months ago
કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News