gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહુધા-ડાકોર રોડ ઉપર અકસ્માત 

મહુધા પેટ્રોલ પંપ નજીક રિક્ષા પલટી જતા ત્રણને ઇજા, બંને અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધ્યો 

નડિયાદ: મહુધા-ડાકોર રોડ ઉપર સાસ્તાપુર પાટિયા નજીક રોડ ક્રોસ કરતા બાઈકને ડમ્પરે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મળતા મહુધા પેટ્રોલ પંપ નજીક રિક્ષા પલટી ખાઈ જતા ત્રણ મુસાફરોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરામાં રહેતા કિરણભાઈ જગદીશભાઈ ચૌહાણ તા.૩-૧૨-૨૫ની સાંજે બાઈક લઇને નીકળ્યા હતા. આ દરમિયાન મહુધા-ડાકોર રોડ ઉપર સાસ્તાપુર પાટિયા નજીક બાઇક ચાલક રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થઈ હતી. 

જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાંથી કિરણ ચૌહાણને રાત્રે સિટી સ્કેન કરાવવા એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે કિરણ ચૌહાણ (ઉં. વ.૧૭)નું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે જગદીશભાઈ તખાભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં નડિયાદ ખાડમાં રહેતો રાહુલ ભીખાભાઈ તળપદા રાત્રે રિક્ષામાં બેસી મહુધા ખાતે માસીના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન નડિયાદ-મહુધા રોડ મહુધા પેટ્રોલ પંપ પર નજીક રિક્ષા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા સામેના વાહનની લાઈટથી અંજાઈ જતા બ્રેક મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. 

જેથી રિક્ષામાં બેઠેલા રાહુલભાઈ તળપદા, ચીમનભાઈ બુધાભાઈ ઝાલા (રહે. હાથજ) અને શૈલેષભાઈ રણછોડભાઈ દેવીપુજક (રહે. ગાડા)ને ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
સોનાના ભાવ રૂ.1200 ઉછળ્યા જ્યારે ચાંદીના રૂ.1000 તૂટયા: પ્લેટીનમ વધી રૂ.70 હજારને આંબી ગયું | Gold p…

સોનાના ભાવ રૂ.1200 ઉછળ્યા જ્યારે ચાંદીના રૂ.1000 તૂટયા: પ્લેટીનમ વધી રૂ.70 હજારને આંબી ગયું | Gold p...

કુંભારવાડામાં પિતા, પુત્રી અને પુત્રને માર મારી ધમકી આપી | Father daughter and son beaten and threat…

કુંભારવાડામાં પિતા, પુત્રી અને પુત્રને માર મારી ધમકી આપી | Father daughter and son beaten and threat...

આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

3 months ago
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

2 months ago
ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી…

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News