gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાંસદ ખેલ મહોત્સવ ફિનાલેમાં જ્યાં આમ પ્રજાજનો નહોતા ત્યાંથી ચોરી : તપાસ માટે ગાંધીનગરથી આદેશ થયો ને પોલીસ ધંધે લાગી

જૂનાગઢ, : જૂનાગઢમાં ગત તા. 25ના પોરબંદર સાંસદ ખેલ મહોત્સવ ફિનાલે કાર્યક્રમ દરમ્યાન ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યના એકી સાથે બે મોબાઈલ ગુમ થઈ જતા મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. ત્યાંથી થયેલા આદેશ મુજબ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસનો રેલો ભાજપના જ અમુક કાર્યકરો સુધી પહોંચતાં પોલીસ અને ભાજપના આગેવાનોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જો ધ્યાન ન રાખે તો ચોર ભાજપના ધારાસભ્યને પણ છોડતા નથી તેનો આ દાખલો છે.

જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલા સ્પોર્ટસ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જિલ્લાના ધારાસભ્યો, સાંસદ, તંત્રના અધિકારીઓ, ભાજપના આગેવાનો, કાર્યકરો સહિતનાઓની  ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ ફિનાલે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ધોરાજી-ઉપલેટાના ભાજપના  ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના એકીસાથે બે મોબાઈલ ચોરાઈ ગયા હતા. ધારાસભ્યના મોબાઈલ ચોરાઈ જતા કાર્યક્રમમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચતા ત્યાંથી તપાસના આદેશ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યના ગુમ થયેલા મોબાઈલ શોધવા ધંધે લાગ્યા હતા. મોબાઈલના અંતિમ લોકેશન સહિતની હિસ્ટ્રી તપાસતા ભાજપના મહિલા અગ્રણી શંકાના દાયરામાં આવ્યા હતા. તેમના પર તથા ભાજપના અન્ય એક કાર્યકર પર પોલીસને શક છે. હાલ તેના પર વોચ રાખવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેમની ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી પરંતુ હજુ સુધી પોલીસને કોઈ નક્કર કડી હાથ લાગતી નથી. આ અંગે હાલ પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી પરંતુ ધારાસભ્ય હોવાના નાતે પોલીસ દ્વારા તેમના ચોરી થયેલા બંને મોબાઈલ શોધવા ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે મોબાઈલ ગુમ થયાની ઘટના બની ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાં હાજર ન હતો, માત્ર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો તથા તંત્રના અધિકારીઓ જ હાજર હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે | a cold wave this year: The cold …

આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે | a cold wave this year: The cold ...

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત

નવા વર્ષે BSNLની ‘ગિફ્ટ’ : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

નવા વર્ષે BSNLની 'ગિફ્ટ' : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest…

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest…

6 months ago
કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

6 months ago
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

2 months ago
ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News