gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરીમાં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસનો ધમધમાટ તેજ 

તત્કાલીન મહિલા અધિકારીને પુછપરછ માટે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે બોલાવ્યા હોવાની ચર્ચાઓ

આગામી દિવસોમાં અન્ય વધુ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતાઓ 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જીલ્લામાં ઈ.ડી.ના દરોડા બાદ હાલ એસીબી સહિત ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ છે. જેમાં સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો પણ નોંધાયો છે. ત્યારે ઈ.ડી.ની તપાસમાં જમીન તેમજ સિટી સર્વે વિભાગના એક તત્કાલીન મહિલા અધિકારીની સંડોવણી બહાર આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મહિલા અધિકારીને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂરછપરછ માટે બોલાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ઈ.ડી.ની અલગ અલગ ટીમો દ્વારા દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ સુરેન્દ્રનગર એસીબી સહિત ઈ.ડી.ની ટીમો દ્વારા રાત દિવસ તપાસ તેજ કરી છે. જયારે દિલ્હી ખાતે ઈ.ડી.ની ટીમ દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. જેમાં મળી આવેલ જમીનની વિગતો સાથેની શીટ જૂની અને અગાઉના પૂર્વ કલેક્ટર કે.સી.સંપતના કાર્યકાળ દરમિયાનની હોવાનું પણ ચર્ચાતા આગામી દિવસોમાં પૂર્વ ક્લેક્ટર સામે પણ રેલો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 

આ ઉપરાંત તપાસ દરમિયાન સિટી સર્વે કચેરીના એક તત્કાલીન મહિલા અધિકારીની પણ સંડોવણી બહાર આવી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલા અધિકારી સામે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મહિલા અધિકારીની બદલી થઈ ગઈ હોવા છતા જમીન કૌભાંડ મામલે તેમને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવી ખાનગી રીતે જમીનને લગતી ફાઈલો અંગે પૂરપરછ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કલેક્ટર કચેરીમાં જમીન અને દસ્તાવેજોને લગતી ફાઈલોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું અને કોની કેટલી ફાઇલો એન.એ.થઈ છે ? સોલાર પ્લાન્ટની કેટલી ફાઇલો અને ક્યાં ગામની ફાઇલો છે ? આ તમામ બાબતો અંગે ફાઇલોની ચકાસણી થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે જીલ્લાના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ લાગી રહ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram…

વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram...

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું - 'મંદિર-મસ્જિદ' થી વોટ નથી મળતાં...'

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

8 months ago
PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

PSI-LRD બનવાનું પૂરું કરવા દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ | PSI and LRD …

5 months ago
ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

3 months ago
લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of three teachers in…

લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of three teachers in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News