gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ શહેરમાં ગૌવંશની કતલનું કૌભાંડ : 705 કિલો માંસ ઝડપાયું | Cow slaughter scam in Anand city: 705 k…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
આણંદ શહેરમાં ગૌવંશની કતલનું કૌભાંડ : 705 કિલો માંસ ઝડપાયું | Cow slaughter scam in Anand city: 705 k…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂર્વ વિસ્તારમાં તાસ્કંદ સોસાયટી પાસે ઓરડીમાં કતલ થતી હતી

– લોખંડની છરીઓ- છરા, વજન કાંટો, કુહાડી સહિત રૂા. 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત : મુખ્ય સુત્રધારો સહિત શખ્સો ફરાર, પોલીસે મુદ્દામાલ જપ્ત કરી સંતોષ માન્યો

આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડમાંથી ગૌવંશની કતલનું કૌભાંડ પકડાયું છે. શહેર પોલીસે ૭૦૫ કિલો ગૌમાંસના જથ્થા સાથે રૂા. ૧.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો ફરાર થઈ જતા પોલીસને માત્ર મુદ્દામાલ જપ્ત કરી સંતોષ માનવો પડયો હતો.

આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલી તાસ્કંદ સોસાયટી નજીક ખાટકીવાડમાં આસિફમીયા અલ્લારખા કુરેશીના મકાનની ઓરડીમાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી હતી. જ્યાં આણંદ શહેર પોલીસે દરોડો પાડતા ગૌવંશની કતલ કરતાં ઓરડીના પાછળના દરવાજાએથી નાસી છૂટયા હતા. આસિફ અલ્લારખા કુરેશી રહે. ખાટકીવાડ, આણંદ અને રબ્બાની કાદરભાઈ કુરેશી મૂળ રહે. ઉમરેઠ હાલ રહે. આણંદવાળા સહિત કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઓરડીમાં ત્રણ ગૌવંશની કતલ કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. કતલ કરવાના સાધનો પણ મળ્યા હતા. પશુ ચિકિત્સકે તપાસ કરતા કતલ કરાયેલા પશુઓ ગૌવંશ હોવાનું ખૂલ્યું હતું. પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરમાં કતલ કરાયેલા ગૌવંશને લઈ જવાયા હતા. પોલીસે સ્થળ પરથી ૭૦૫ કિલો ગૌમાંસનો જથ્થો, લોખંડની છરીઓ- છરા, વજન કાંટો કુહાડી સહિત રૂા. ૧,૪૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આસિફમિયા અલ્લારખા કુરેશી અને રબ્બાની કાદરભાઈ કુરેશી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગૌમાંસ ક્યાં ક્યાં નિકાસ થતું હતું તે તપાસનો વિષય

આણંદ શહેરમાંથી ગૌવંશની કતલનું કૌભાંડ પકડાતા અહીંથી એક્સપોર્ટ કરાતું હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. ત્યારે કેટલા સમયથી અહીં કતલ થતી હતી અને ક્યાં ક્યાં જથ્થો મોકલાતો હતો તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ પારદર્શક તપાસ કરે તો મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ છે. 

અગાઉ આણંદના ભાલેજ ગામમાંથી રેકેટ પકડાયું હતું

છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે આણંદ જિલ્લાના ભાલેજ ગામેથી ગૌવંશની હત્યાનું મોટું રેકેટ ઝડપાયું હતું. ત્યારે હવે આણંદમાંથી પણ ગૌવંશના કતલનું કૌભાંડ પકડાતા હિન્દુ સંગઠનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ | Protests turn violent in …

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ | Protests turn violent in ...

કર્ણાટકના હુબલીથી રાજકોટ- મોરબીમાં ઘુસાડાતો 59 લાખના દારૂ સાથે ટ્રક ઝબ્બે | Truck with liquor worth …

કર્ણાટકના હુબલીથી રાજકોટ- મોરબીમાં ઘુસાડાતો 59 લાખના દારૂ સાથે ટ્રક ઝબ્બે | Truck with liquor worth ...

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma…

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

3 months ago
2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

1 year ago
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

5 months ago
કરાચીના ક્લિફ્ટન રોડ પરથી ભારત વિરુદ્ધ ષડ્યંત્ર રચે છે દાઉદ! 8 આતંકીઓની ધરપકડ બાદ ટેરર મોડ્યુલનો પર્…

કરાચીના ક્લિફ્ટન રોડ પરથી ભારત વિરુદ્ધ ષડ્યંત્ર રચે છે દાઉદ! 8 આતંકીઓની ધરપકડ બાદ ટેરર મોડ્યુલનો પર્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News