gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં પ્રથમદિવસે ૩૨૫ મેચો રમાઈ | 325 matches played on first day of World…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં પ્રથમદિવસે ૩૨૫ મેચો રમાઈ | 325 matches played on first day of World…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ટી.ટી.એ.બી.(ટેબલ ટેનિસ એસોસિએશનઓફ બરોડા) દ્વારાવર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અનેવર્ણ ફીડર સિરીઝનું આયોજન તા.૨થી ૧૧જાન્યુઆરી દરમિયાનસમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધાની આજથી શરુઆત થતા પ્રથમદિવસે ૧૨ટેબલ ૫૨૩૨૫ મેચો રમાઈ હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન દિવ્યાંશી ભૌમિક અનેસિન્ડ્રેલા દાસ, જાપાનની મિકુમાત્સુશિમા અને ઉભરતી સ્ટાર તનિષ્કા કાલભૈરવે ગ્રુપ સ્ટેજમાં ઉત્તમ પ્રદર્શન કરી અંડ ૨-૧૭ગર્લ્સ સિંગલ્સમાં આસાન જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.

અંડર-૧૭ભોયાની કેટેગરીમાં ટોચના ક્રમાંક્તિ ઋત્વિક ગુપ્તાએ ગ્રુપ-૧ની પોતાની બંને મેચ જીતીને દમદાર પ્રદર્શન કર્યું હતું. વડોદરાના ખેલાડી વેદ પંચાલે ગ્રુપ-૨૧માં ત્રોવ મેચ જીતીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ગ્રુપ-૨,૩ના આદિત્યદાસ અને સાહિલ રાવતે પણ બે જીત સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

અંડ૨-૧૩ ગલ્સ કેટેગરીમાં શૌયં ગોયલનેજીત મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. જ્યારે ગર્લ્સ અંડર-૧૩માં ટોચના ક્રમાંકિત ખેલાડી દિવિજા પોલે ગ્રુપ-૧માં સરળ જીત નોંધાવી હતી.

ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ ) યુવા સ્પર્ધકની આબીજી આવૃત્તિ આજથી શરૂથઈ છે, જેમાં અંડર-૧૧થી ૧૯ સુધીના વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમદિવસે અંડર-૧૩ અને ૧૭ બોય્ઝતથા ગર્લ્સ નીસ્પર્ધાઓ યોજા ઈહતી. જેમાંદેશ-વિદેશના પ્રતિભાશાળી ખેલાડીઓએ પોતાની કુશળતા અને ટેકનિકથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’
GUJARAT

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

Bhanushali Studios Limited enters global arena with Al Pacino–Isla Fisher starrer ‘CAPTIVATED’ in as…

Next Post
વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujara…

વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujara...

‘મને આમંત્રણ કેમ નથી મોકલ્યું…’ ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા, હાજર મનસુખ વસાવાએ કર્યો વળતો પ્રહ…

'મને આમંત્રણ કેમ નથી મોકલ્યું...' ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા, હાજર મનસુખ વસાવાએ કર્યો વળતો પ્રહ...

‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર | 55 tigers died …

'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર | 55 tigers died ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

2 years ago
Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

1 year ago
વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત | Veraval T…

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News