gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સ્કૂલમાં અનિયમિત જતા  દીકરાને માતાએ ઠપકો આપતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. આ અંગે માતાએ બાપોદ  પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ શરૃ કરી છે.

બે સંતાનો સાથે  રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, મારા મોટા દીકરાની સ્કૂલમા પરીક્ષા ચાલી રહી છે. ગત ૩૧ મી તારીખે તેની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, તમારો દીકરો આજે સ્કૂલમાં આવ્યો નથી. જેથી, હું સ્કૂલે ગઇ હતી. ત્યાં સુધી મારો દીકરો આવી ગયો હતો. તેની પરીક્ષા પૂરી થતા સુધી હું ત્યાં રોકાઇ હતી. પેપર પુરૃં થયા પછી હું તેને લઇને ઘરે આવી હતી. ત્યારબાદ હું બંગલાના કામ કરવા ગઇ હતી. હું પરત  આવી ત્યારે મારો દીકરો ઘરે નહતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા છોકરો ઘર છોડીને જતો રહ્યો છે. અગાઉ પણ બે વખત તે ઘર છોડીને જતો રહ્યો હતો અને પરત આવી ગયો હતો. પરંતુ, આ વખતે તે હજીસુધી પરત આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …
GUJARAT

March 25, 2026
વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

Next Post
બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an...

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and...

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો…

8 months ago
વાઘોડિયા રોડ પર કારમાં વિદેશી દારૃ લઇને બેઠેલો આરોપી ઝડપાયો | Accused caught carrying foreign liquor…

6 months ago
VIDEO | છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ | Villager…

2 months ago
વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News